જયારે સમુદ્રની અંદરથી મળેલી કેટલાયે ફૂટ લાંબી મૂર્તિઓ જોઈને ડરી ગયા વૈજ્ઞાનિકો, નીચે વસ્યું હતું આખું શહેર

સામે આવી વર્ષો પહેલા ગાયબ થયેલા શહેરની કહાણી

Divyabhaskar.com Sep 11, 2018, 03:39 PM IST

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે) 

 

અજબ-ગજબ ડેસ્ક: દુનિયાભરમાં કંઈક ને કંઈક રહસ્યમયી વસ્તુઓ મળતી રહે છે, જેના વિશે જાણીને ઘણી હેરાની થાય છે. તેમાં કેટલાકના રહસ્ય આજ સુધી વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી. થોડા વર્ષ પહેલા ઇજિપ્તથી નજીકના ભૂમધ્ય સમુદ્રમાં વૈજ્ઞાનિકોને એવી વસ્તુ મળી છે જે બેહદ ચોંકાવનારી હતી. જયારે સમુદ્રની અંદર જોવા મળ્યો આવો નજારો...

- ફ્રાન્સમાં રહેતા ફ્રેન્ક ગોર્ડિયો અન્ડર વોટર આર્કિયોલોજીસ્ટ છે. તે કેટલાક સમય પહેલા ઇજિપ્તના પ્રવાસે હતા. આ દરમિયાન દરિયાની અંદર એવો નજારો જોવા મળ્યો, જેનાથી તેઓ દંગ રહી ગયા. હકીકતમાં, લગભગ હજારો વર્ષ પહેલા ઇજિપ્તના જે શહેરનું નામોનિશાન મટી ગયું હતું, તેના અવશેષ તેમને દરિયાની ઊંડાઈમાં દેખાયા હતા.


* અચાનક ગાયબ થઇ ગયું હતું શહેર: 
જણાવી દઈએ કે હેરાક્લિયન (Heracleion) નામના શહેરની શોધ 8 સો ઈસા પૂર્વમાં થઇ હતી. પણ કુદરતી આફતના કારણે 8 સો એડીમાં આ શહેર દરિયામાં સમાઈ ગયું હતું. એક થિયરી કહે છે કે આ શહેર અચાનક ગાયબ પણ થઇ ગયું હતું.


* વિશાળ મૂર્તિઓએ ચોંકાવ્યા: 
શોધ દરમિયાન તે શહેર સાથે કેટલાયે અવશેષ અને કિંમતી વસ્તુઓ મળી છે, જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા. આકરી મહેનત પછી લગભગ 12 સો વર્ષ પછી આ અવશેષોને બહાર કાઢવામાં આવ્યા. કેટલીયે મૂર્તિઓ તો કેટલાયે ફુટ લાંબી હતી, જેને જોઈને અંદાજ લગાવવો મુશ્કેલ છે કે તે કયા સમયગાળામાં બની હશે. હવે તેની તસવીરો સોશિયલ સાઇટ્સ પર ઘણી વાયરલ થઇ રહી છે.

 

Share
Next Story

દુકાનમાં ઘૂસીને કેશિયર સામે તાકી બંદૂક, બાદમાં જે થયું તે જોઈને ચોરની દયા આવશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shocking Discovery From Sea Bed That Baffled Scientists
(News in Gujarati from Divya Bhaskar)