Loading...

ચીનમાં મોદીએ કર્યું ડિનર, આવા અજીબોગરીબ ભોજન માટે ફેમસ છે આ દેશ

સાપના સૂપથી લઇને મરઘીના અંડકોશ સુધી, આવા ભોજન માટે પ્રખ્યાત છે ચીન

Divya Bhaskar Apr 28, 2018, 09:40 AM

અજબ ગજબ ડેસ્કઃ પીએમ નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે છે, તેઓ આજે વુહાન શહેરમાં ખાસ દાવતમાં પણ સામેલ થવાના છે. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ સાથે ઐતિહાસિક વાર્તા કરશે. સાથે જ, મોદી એક મનમોહક નદીના કિનારે રાત્રિ ભોજનમાં પણ સામેલ થશે. નોંધનીય છે કે ચીન પોતાના અજીબોગરીબ ભોજન માટે પણ પ્રખ્યાત છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અહીંના લોકો ઘણાં જાનવરને જીવતાં જ ખાઇ જાય છે. તો ચાલો આ લેખમાં જાણીએ ચીનના આવા જ અજીબોગરીબ ભોજન વિશે...

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ચીનમાં આજે મોદી કરશે ડિનર, Weird foods to eat in china
(News in Gujarati from Divya Bhaskar)