Loading...

નક્કી આનો જપનો રૂપિયો નહીં મૂક્યો હોય,લાલ લાઈટથી કંટાળીને આખું ટ્રાફિક સિગ્નલ જ તોડી નાખ્યું

VIDEO: ચાઈનીઝે જે કારનામું કર્યું હતું તેવું તો તમે ના કરતા

Divya Bhaskar Sep 10, 2018, 04:42 PM

ચાઈનાના હુનાન પ્રાંતના એક ટ્રાફિક સર્કલના આ દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. આમ તો તમે હોય કે હું હોય દરેકને સૌથી વધુ કંટાળો આવતો હોય તો તે છે સર્કલ પર રહેલા લાલ લાઈટના સિગ્નલથી, જો કે આ ચાઈનીઝ ચાલકે જે કારનામું કર્યું હતું તેવું કારનામું તો તમે કે હું ના જ કરી શકીએ. આ ભાઈને ત્યાં લાલ સિગ્નલ જોઈને એ હદે કંટાળો આવ્યો કે કારમાંથી ઉતરીને તે એકગુ સિગ્નલ જ તોડી નાખ્યું હતું. બાદમાં આ સર્વેલન્સ કેમેરાના ફૂટેજ વાઈરલ થતાં જ પોલીસે તેને પકડીને અંદર કરી દીધો હતો.

આ વીડિયોઝ જોઈને હસવું નહીં જ રોકી શકો:

સિલિન્ડર અને ઉપર બેડાં મૂકી લચકાવી કમર,આવો ડાન્સ તો નહીં જ જોયો હોય

કાનુડાના જન્મને વધાવવા બાળકીએ કર્યો ઉજાગરો, બીજા દિવસે ક્લાસમાં થઈ જોયા જેવી

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Impatient driver gets out of his car, takes down traffic light|ધરપત ના રહેતાં જડમૂળથી ઉખાડી ફેંક્યું સિગ્નલ
(News in Gujarati from Divya Bhaskar)