તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install App
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ઓરિજિનલ
ઈન્ડિયા
વર્લ્ડ
એન્ટરટેઇનમેન્ટ
રાશિફળ
ધર્મ દર્શન
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
સ્પોર્ટ્સ
બિઝનેસ
ઓપિનિયન
મેગેઝિન
રંગત-સંગત
કરજણ
ચર્ચાનો વિષય :
વેપારીએ સરકારી જમીનમાંથી હરાજી કરેલા 19ને બદલે 25 ઝાડ કાપી નાખ્યા
કરજણ
શેર
વડોદરા સામૂહિક આપઘાત કેસ :
પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો
વડોદરા
શેર
લગ્ન બાદ નવવધૂનું મોત :
વડોદરામાં યુવક-યુવતીએ ધામધૂમથી લગ્ન કર્યાં, મહેંદીનો રંગ ઉતરે તે પહેલા જ ચક્કર આવતાં કન્યાનું મૃત્યુ થયું, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વડોદરા
શેર
Loading advertisement...
વડોદરા સામૂહિક આપઘાત કેસ :
સોની પરિવારના 3 સભ્યની અંતિમયાત્રા નીકળી, 4 વર્ષના બાળકનો મૃતદેહ જોઈ નાના-નાની, મામા-માસીનું આક્રંદ, કહ્યું:'અમારા ફૂલ જેવા બાળકનો શું વાંક હતો'
વડોદરા
શેર
કોરોના વડોદરા LIVE :
આજે વધુ 46 પોઝિટિવ, વધુ 43 દર્દી ડિસ્ચાર્જ કરાયા, કુલ કેસઃ24,887, કુલ 24,062 દર્દી રિકવર થયા
વડોદરા
શેર
પહેલી સામાન્ય સભા :
વડોદરા મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા 10 માર્ચે મહાત્મા ગાંધી નગરગૃહમાં યોજાશે, શહેરને નવા મેયર મળશે
વડોદરા
શેર
કોરોના મહામારી :
કોરોના કેસોની સંખ્યા વધતા કેન્દ્રની ટીમ દોડતી થઇ, દિલ્હીથી ત્રણ સભ્યોની ટીમે વડોદરા પહોંચીને તપાસ શરૂ કરી
વડોદરા
શેર
દારૂની મહેફિલ :
વડોદરામાં કેટરિંગનો વ્યવસાય કરતા ભાજપના પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલના કર્મચારીની બર્થ ડે પાર્ટીમાં દારૂની છોળો ઉડી, હાજર લોકોએ દારૂ ભરીને પાણીપુરી ખાધી, વિડિયો વાઈરલ
વડોદરા
શેર
વડોદરામાં સામૂહિક આપઘાત મામલો :
હોસ્પિટલમાં ભાનમાં આવ્યા બાદ ગુસ્સામાં પુત્રવધૂએ પોતાના જ ગાલ પર લાફા માર્યા, હોસ્પિ.ના સ્ટાફ પર પણ ફસ્ટ્રેશન વ્યકત કર્યું
વડોદરા
શેર
ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 2020 :
દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ
વડોદરા
શેર
Loading advertisement...
વિજય સરઘસમાં અશ્લિલ ઇશારા :
પત્નીની જીતની ખુશીમાં પાવી જેતપુરના ભાજપના પૂર્વ MLA જયંતી રાઠવા ભાન ભૂલ્યા, જાહેરમાં અશ્લિલ ઇશારા કરતો વિડિયો વાઈરલ
વડોદરા
શેર
Open Divya Bhaskar in...
Divya Bhaskar App
Open
Browser
Continue
વડોદરા સામૂહિક આપઘાત કેસ :
SSGના ICUમાં સારવાર લઈ રહેલી ઉર્વીનાં માતા-પિતા કહે છે, 'દીકરીએ ક્યારેય તેના પરિવારની આર્થિક સ્થિતિ અંગે વાત ન કરી, ફોન કરીએ ત્યારે ખૂબ ખુશ છે એમ જ કહેતી'
વડોદરા
શેર
વડોદરા સામૂહિક આપઘાત કેસ :
પરિવારનું ગુજરાન ચલાવવા ભાવિન વ્યાજે અને ઉછીના રૂપિયા લાવતો હતો, વ્યાજના રૂપિયાએ પરિવારનો માળો પીંખી નાખ્યો; સાસુ-પુત્રવધૂની હાલત ગંભીર
વડોદરા
શેર
ઓનલાઇન છેતરપિંડી :
વડોદરામાં એનલાઇન પેમેન્ટ એપથી 6 ગઠિયાએ દેના બેંકના એકાઉન્ટમાંથી 14.71 લાખ રૂપિયા ઉપાડી લીધા
વડોદરા
શેર
બજેટ :
વડોદરાને ટૂંકા અંતરની મેટ્રો મળશે, પૂરનો ઉકેલ ભૂલાયો, જંગી બહુમતી આપનાર માટે કોઇ મોટી જોગવાઇ નહીં
વડોદરા
શેર
આયોજન :
શિક્ષણકાર્ય નોર્મલ કરવા 15મીથી સાયન્સમાં ઓફલાઈન મીડ સેમ, વિદ્યાર્થીનેતાઓને ઓફલાઇન શિક્ષણ-પરીક્ષામાં રસ નથી
વડોદરા
શેર
કડવો અનુભવ :
ચાલુ ટ્રેનમાં યુવક અર્ધનગ્ન થઇ જતાં યુવતીએ વીડિયો રેલમંત્રીને મોકલ્યો
વડોદરા
શેર
વડોદરા સામૂહિક આપઘાત :
સોની પરિવારેે આર્થિક સંકડામણમાં આવી ઘર વેચવા કાઢ્યું હતું, નાની દીકરીની સાઇકલ સુધ્ધાં વેચી દીધી હતી
વડોદરા
શેર
સોની પરિવારનો આપઘાત કેસ :
ઘર વેચાતું લેનાર યુવકને એક લાખ પાછા આપવા આજનો વાયદો હતો, પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણ જવાબદાર જણાઇ
વડોદરા
શેર
નવી પહેલ :
સુરતની દુરૈયા તપિયા સામાજિક સંદેશા સાથે ટ્રક ચલાવી ભારત ભ્રમણ, આણંદની રેસ્ટોરાં પર રોકાણ બાદ કેવડિયા પ્રયાણ કર્યું
વડોદરા
શેર
જીતનો જશ્ન :
76 પૈકી 20 કોર્પોરેટરો માહિતી આપવા પાલિકામાં પહોંચી ગયા, 1 મહિલા કોર્પોરેટરે તો પાલિકા કચેરીની લટાર પણ મારી
વડોદરા
શેર
ચૂંટણીનું પરિણામ :
જિલ્લા પંચાયતની આઠ બેઠક પર માત્ર 55થી 1085 મતની હારજીત
વડોદરા
શેર
નેશનલ સેફ્ટી ડે :
સુરક્ષાના અભાવે 40 ટકા મહિલાઓ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવાનું પસંદ કરતી નથી
વડોદરા
શેર
કામગીરી :
કોટંબી સ્ટેડિયમનું 80 કરોડનું કામ બે કોન્ટ્રાક્ટરોને સોંપાશે, BCAની એપેક્ષમાં આજે કામ સોંપવાની ઔપચારિકતા પૂરી કરાશે
વડોદરા
શેર
ધરપકડ :
હિન્દુ પરિણીતાને ભગાડનાર અબ્દુલ વડોદરાથી ઝડપાયો, સ્ટાર મેકર એપથી સંપર્ક થયા બાદ પ્રેમ પાંગર્યો
વડોદરા
શેર
ઠગાઈ :
કારખાનેદારના ખાતામાંથી 14.71 લાખ ઉપડી ગયા, 6 શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી
વડોદરા
શેર
સ્કૂલમાં સંક્રમણ :
આનંદ વિદ્યા વિહારના 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા પરીક્ષા રદ્દ
વડોદરા
શેર
એપ ખોલો