તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install App
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ઓરિજિનલ
ઈન્ડિયા
વર્લ્ડ
એન્ટરટેઇનમેન્ટ
રાશિફળ
ધર્મ દર્શન
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
સ્પોર્ટ્સ
બિઝનેસ
ઓપિનિયન
મેગેઝિન
રંગત-સંગત
જસદણ
વિવાદ નામનો :
સ્ટેડિયમના નામકરણ સામે જસદણમાં પાટીદાર આંદોલન સમિતિનો વિરોધ
જસદણ
શેર
કોન્ટ્રાક્ટરને નોટિસ :
જસદણમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા સ્વાગતપથમાં ગાબડાં પડ્યા
જસદણ
શેર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી :
જસદણ અને વીંછિયામાં કુલ મત પડ્યા 1,29,902 અને નોટા 2500
જસદણ
શેર
Loading advertisement...
વેક્સિનેશન :
રાજકોટમાં કોરોના વેક્સિન મૂકવા સિનિયર સિટીઝનો ઉમટી પડ્યાં, તબીબોને પ્રથમ ડોઝમાં જ નોંધપાત્ર એન્ટીબોડી આવ્યું
રાજકોટ
શેર
કોરોના રાજકોટ LIVE :
રાજકોટમાં કોરોનાથી 2ના મોત, બપોર સુધીમાં 25 કેસ નોંધાયા, 5181 લોકોએ વેક્સિન લીધી
રાજકોટ
શેર
હિંસાનો પ્રતિકાર :
રાજકોટમાં ઘરેલુ હિંસાથી પિડીત મહિલાઓને આશ્રય આપતી સખી વન સ્ટોપ સેન્ટર, છેલ્લા એક વર્ષમાં ઘરેલુ હિંસાના 310 કેસો નોંધાયા
રાજકોટ
શેર
અજીબ ઘટના :
રાજકોટમાં કારખાનામાં ગ્રાઇન્ડરમાંથી ચક્ર છૂટ્યું, આધેડનો ગુપ્તભાગ કપાયો, હોસ્પિટલમાં સર્જરી કરી તબીબોએ નવજીવન આપ્યું
રાજકોટ
શેર
મેયર કોણ? :
12 માર્ચે રાજકોટમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદ્દેદારો નિમાશે, મેયર પદ માટે 4 નામ ચર્ચામાં
રાજકોટ
શેર
કોરોના વિસ્ફોટ :
રાજકોટની મેડિકલ કોલેજમાં કોરોના વિસ્ફોટ, 10 વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ, ઓફલાઇન અભ્યાસ બંધ, ઓનલાઇન ચાલુ
રાજકોટ
શેર
ચોરી :
રાજકોટના ફાડદંગ ગામે મેલડી માતાજીના મંદિરમાં ચોરી, દાગીના અને રોકડ ભરેલી દાનપેટી ઢસડતા તસ્કરો CCTVમાં કેદ
રાજકોટ
શેર
Loading advertisement...
ઓડિયો વાઇરલ :
રાજકોટમાં ભાજપના પૂર્વ પ્રમુખે ભાજપના જ પ્રમુખના ભત્રીજાને પાડી દેવાની વાત કરતા આહિર સમાજના અગ્રણીએ માફીની માંગ કરી
રાજકોટ
શેર
Open Divya Bhaskar in...
Divya Bhaskar App
Open
Browser
Continue
અકસ્માત :
ગોંડલના બિલીયાળા પાસે કારે બાઇકને અડફેટે લેતા યુવાનનું મોત, કુટુંબમાં લગ્ન પ્રસંગ મોકૂફ રખાયો
રાજકોટ
શેર
ચૂંટણી પુરી થતા જ મર્ડર :
રાજકોટમાં લોકડાઉનમાં મિત્રતા થઇ, એકે ગાળ દેતા બીજા બે મિત્રે પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો, ભાગી રહેલા બંને હત્યારા CCTVમાં કેદ, ધરપકડ
રાજકોટ
શેર
કોંગ્રેસમાં ભંગાણ :
રાજકોટ મનપાની ચૂંટણીમાં નિષ્ક્રિયતા બદલ બે કાર્યકરોને શહેર કોંગ્રેસ પ્રમુખે પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
રાજકોટ
શેર
સનાતન ધર્મની જાગૃતિ :
ઇન્દોરનો યુવાન બાઇક પર 12 જ્યોતિર્લિંગ, ચારધામ, 12 શક્તિપીઠના દર્શને નીકળ્યો, રાજકોટમાં કહ્યું- ટેકનોલોજીમાં લોકો સનાતન ધર્મ ભૂલ્યાં
રાજકોટ
શેર
પાણી માટે વલખા :
ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પળોજણ, રાજકોટમાં એક અઠવાડિયામાં બે વાર પાણીકાંપ, આજે 2 અને કાલે 3 વોર્ડના લોકોને પાણી નહીં મળે
રાજકોટ
શેર
કાર્યવાહી :
41 કિલો ગાંજા સાથે પકડાયેલા બંને શખ્સ 7 દી’ના રિમાન્ડમાં, બંને આરોપીએ ગાંજો પીવાની આદતની કબૂલાત આપી
રાજકોટ
શેર
અકસ્માત :
પત્નીને રેલવે સ્ટેશન ઉતારી પરત જઇ રહેલા બાઇકચાલકનું મોત, બેને ઇજા
રાજકોટ
શેર
અનોખી પહેલ :
બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થિનીઓને અનોખું અનુદાન, 101 દીકરીને દત્તક લઇને સેનેટરી પેડનો ખર્ચ બે ભાઈઓએ ઉઠાવ્યો
રાજકોટ
શેર
વિવાદ :
ખનીજચોરી પકડતાં ડમ્પર માલિકે ગાર્ડને ફડાકા ઝીંક્યા, કુવાડવા પોલીસ સ્ટેશને ડમ્પર લઇ જતા માલિકે ધમાલ કરી
રાજકોટ
શેર
કામગીરી :
IT પ્રોફેશનલે 60 જેટલા સોફ્ટવેર લોકો માટે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવ્યા
રાજકોટ
શેર
રાજકોટમાં રિક્ષાગેંગ સક્રિય :
એકાઉન્ટન્ટનું ખિસ્સું કપાયું; મને ઉબકા આવે છે, આમને ઉતારી દો કહી કળા કરી
રાજકોટ
શેર
કાર્યવાહી :
ગુરુજીનગર આવાસ પાસે રૂ. 5.25 લાખની લૂંટ કરનાર બે શખ્સ પકડાયા
રાજકોટ
શેર
ચૂંટણી પૂરી, દંડ શરૂ :
લોકોની સુરક્ષા અને કોરોના ફેલાતો અટકાવવા દંડ કરાતો હોવાનો પોલીસનો લૂલો બચાવ ચૂંટણી વખતે જ ખુલ્લો પડી ગયો હતો
રાજકોટ
શેર
પહેલ :
માસાંતે ઇલેક્ટ્રિક બસ રાજકોટમાં દોડવા લાગશે; ડીઝલની બચત થશે, પ્રદૂષણ પણ ઘટશે
રાજકોટ
શેર
B ગ્રેડ યુનિ.ની D ગ્રેડ મિટિંગ :
બી-ગ્રેડ મુદ્દે અપીલ કરવી કે નહીં તે માટે સિન્ડિકેટ અને એકેડેમિક સભ્યો 4 કલાક માત્ર બાખડ્યા, નિર્ણય ન લીધો
રાજકોટ
શેર
બજેટમાં રાજકોટ :
રાજકોટમાં લાઇટ-મેટ્રોનિયો ટેક્નોલોજીવાળી ટ્રેન, માધાપરમાં નવું બસસ્ટેશન, ઓર્ગેનિક માર્કેટ બનશે
રાજકોટ
શેર
એપ ખોલો