તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install App
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ઓરિજિનલ
ઈન્ડિયા
વર્લ્ડ
એન્ટરટેઇનમેન્ટ
રાશિફળ
ધર્મ દર્શન
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
સ્પોર્ટ્સ
બિઝનેસ
ઓપિનિયન
મેગેઝિન
રંગત-સંગત
ધંધુકા
હાઈકોર્ટની લાલ આંખ :
સ્કૂલોમાં ફાયર સેફ્ટી ફરજિયાત, શહેરની 650 સ્કૂલો-કોલેજો પાસે નથી; સ્કૂલોએ પોતાના ખર્ચે ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવા પડશે
અમદાવાદ
શેર
અમદાવાદમાં બર્ડ ફ્લૂ :
સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું - 10 કિમીના વિસ્તારમાં મરઘાં, ઇંડાં વેચી નહીં શકાય
અમદાવાદ
શેર
AMCની કાર્યવાહી :
આસારામે આશ્રમના નામે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં કરેલા 67 દબાણો ખાલી કરાવી 50 કરોડની જમીન ખુલ્લી કરાઈ
અમદાવાદ
શેર
Loading advertisement...
કોણ બનશે મેયર :
10થી 12 માર્ચ સુધીમાં અમદાવાદ સહિત 6 મનપાને મળશે નવા મેયર, આ નામોની ચાલી રહી છે ચર્ચા
અમદાવાદ
શેર
દર્શકોમાં ક્રિકેટ ફીવર :
ઇન્ડિયન ટીમના વિદેશી ફેન, આયર્લેન્ડથી ઇન્ડિયન ટીમને સપોર્ટ કરવા કેરી મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચ્યા
અમદાવાદ
શેર
એક્સક્લૂઝિવ તસવીરો :
હાર્દિક પંડ્યાએ પત્ની નતાશાને બર્થડે સરપ્રાઈઝ આપી, બેગ શેપની સ્પેશિયલ કેક કટિંગમાં ટીમ ઈન્ડિયા જોડાઈ
અમદાવાદ
શેર
કોરોના વકર્યો :
શહેરમાં કોરોનાના 101 કેસ નોંધાયા, ગોતા અને બોડકદેવમાં 86 ઘરોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રખાયા
અમદાવાદ
શેર
કોરોના અમદાવાદ LIVE :
શહેર અને જિલ્લામાં 101 નવા કેસ અને 107 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા રજા અપાઈ, મૃત્યુઆંક 2,315 યથાવત
અમદાવાદ
શેર
કોરોના વેક્સિનેશન :
SGVP ગુરુકુળના માધવ પ્રિયદાસજી સ્વામીએ વેક્સિન લઈને કહ્યું- ગુજરાતની જનતા રાજી ખુશીથી વહેલી તકે વેક્સિન લે
અમદાવાદ
શેર
કોરોના ગુજરાત LIVE :
રાજ્યના 5 જિલ્લામાં શૂન્ય કેસ છતાં છેલ્લા 24 કલાકમાં 480 નવા દર્દી નોંધાયા, 369 સાજા થયાં અને કુલ મૃત્યુઆંક 4,412 યથાવત
અમદાવાદ
શેર
Loading advertisement...
AMCના ટેક્સ વિભાગનો સપાટો :
થલતેજ, ગોતા, એલિસબ્રિજ સહિતના વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સ બાકી હોય એવી 147 મિલકતો સીલ કરાઈ
અમદાવાદ
શેર
Open Divya Bhaskar in...
Divya Bhaskar App
Open
Browser
Continue
મોટેરામાં કેસરી સીટો ખાલીખમ :
1.32 લાખની બેઠક ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં 30 હજાર દર્શકો મેચ જોવા આવ્યા; લોકોને ટેસ્ટમાં રસ નથી કે પછી અસુવિધાથી નારાજ ફેન્સ ઘરે બેઠા છે?
અમદાવાદ
શેર
ધરપકડ :
પોલીસ મેમોથી બચવા રીક્ષાચાલકે બાળકોને રેલવે ટ્રેક ક્રોસ કરાવ્યો, ટ્રેન અડફેટે બે બાળકો ચડતાં એકનું મોત
અમદાવાદ
શેર
હમશકલની બોલબાલા :
સ્ટેડિયમ બહાર 'વિરાટ લાઇટ' જામ્યો, કોહલીના હમશકલ સાથે સેલ્ફી અને ફોટો પડાવવા લોકોની લાઇનો લાગી
અમદાવાદ
શેર
મોદી સ્ટેડિયમમાં મોદી લહેર :
અમદાવાદના ગ્રુપે મોદીનાં ટીશર્ટ પહેરીને અલગ અંદાજે એન્ટ્રી મારી, 'ભારત માતા કી જય' અને 'નરેન્દ્ર મોદીની જય'ના નારા લગાવ્યા
અમદાવાદ
શેર
કોરોના સામે તકેદારી :
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસ કર્મીઓ માટે ખાસ સુવિધા, જમવા અને આરામ માટે ડોમ ઉભા કરાયા, દર્શકોને માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરાયું
અમદાવાદ
શેર
લૂંટફાટ :
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા દર્શકોને અમૂલે બાનમાં લીધા, છાશથી લઈને આઈસક્રીમના ભાવ ડબલ
અમદાવાદ
શેર
પહેલી બેઠક :
અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયરની 10 માર્ચે જાહેરાત થશે, નવા ચૂંટાયેલા 192 કાઉન્સિલરોની પ્રથમ બેઠક મળશે
અમદાવાદ
શેર
મિલન :
અમદાવાદના વટવાથી સાયકલ લઈ ગાંધીનગર આવી ચડેલા કિશોરનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
અમદાવાદ
શેર
ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 2020 :
દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ
અમદાવાદ
શેર
ગૌ માતાની અનોખી સવારી :
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગાય અને નંદીને હેલિકોપ્ટરથી મહુવા લઈ જવાશે
અમદાવાદ
શેર
પોલીસના વિરોધમાં બંધ :
સરદારનગરમાં વેપારીઓ પાસેથી હપ્તા લઈ જાય, માસ્ક, ગાડી ડિટેઇનના નામે હેરાનગતિ થતો હોવાનો વેપારીઓનો આક્ષેપ સાથે રોષ
અમદાવાદ
શેર
દ્રષ્ટિને પેલેપાર ક્રિકેટ પ્રેમ :
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો આંતરમનથી મેચને નિહાળશે, ચિયર કરીને ઇન્ડિયન ટીમને સપોર્ટ કરશે
અમદાવાદ
શેર
સુરત-અમદાવાદ ગુજરાતનું ક્રાઇમ હબ :
રાજ્યમાં સૌથી વધુ હત્યા, આત્મહત્યાની ઘટનાઓ, ક્યાંક વ્યાજખોરોના ત્રાસથી આખા પરિવારો ભૂંજાયા, તો બે વર્ષમાં કુલ 3095 મહિલા દુષ્કર્મનો ભોગ બની
અમદાવાદ
શેર
રુવાંટાં ઊભાં કરતું રેસ્ક્યૂ :
અમદાવાદમાં જોતજોતાંમાં બિલ્ડિંગનો સ્લેબ પડ્યો ને માતા અને બે માસૂમ દટાયાં, લોકોએ એક-એક પથ્થર હટાવી બહાર કાઢ્યાં છતાં બેને ન બચાવી શકાયાં
અમદાવાદ
શેર
જસ્ટિસ ફોર આઈશા :
આરિફ પાસે ભવ્ય મકાન, 4 દુકાન હોવા છતાં દહેજ માટે આઈશાને મરવા મજબૂર કરી, પિતાએ દીકરાનું ઘર બનાવવા ભેગા કરેલા પૈસા પણ આરિફને આપી દીધા હતા
અમદાવાદ
શેર
સફળ સર્જરી :
જાનવરના પંજાના હુમલાથી ગરીબ ખેડૂતે 40 ટકા ચહેરો ગુમાવ્યો, સિવિલ હોસ્પિટલે ચહેરાનું પુન:સર્જન કર્યું, 12 લાખની સર્જરી મફત કરી
અમદાવાદ
શેર
મોર્નિંગ બ્રીફ :
અમદાવાદના ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને મધ્ય ઝોનમાં પાણીકાપ, વડોદરામાં સોની પરિવારે ઝેરી દવા પી લેતાં ત્રણનાં મોત
અમદાવાદ
શેર
રેકોર્ડ :
ચહેરા પર 1 મિનિટમાં 12 પ્રકારના હાવભાવ દર્શાવી શહેરના નૃત્યાંગનાએ રેકોર્ડ સર્જ્યો
અમદાવાદ
શેર
વર્કશોપ :
ટાઈ-ડાઈ પેટર્નમાં 24 કલાકમાં ઘરે જ બ્લેક અને વ્હાઈટ ટી-શર્ટને ડિઝાઇનર લુક આપ્યો
અમદાવાદ
શેર
CAની ફૂડ બેલેન્સ શીટ :
કુકીંગ કોમ્પિટિશનમાં અગ્નિ વિના મોર્ડન-ટ્રેડિશનલ કૂકિંગ કરી બતાવ્યું
અમદાવાદ
શેર
ટ્રાફિકની સમસ્યા :
ઘોડાસર સર્કલ પર ઓવરબ્રિજ વિના હજારો વાહનોની અવર જવરને કારણે ટ્રાફિક વિકટ પ્રશ્ન બની ગયો છે
અમદાવાદ
શેર
હાલાકી :
શાહપુરમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનની કામગીરીને પગલે રોડમાં તિરાડ, ધ્રુજારીથી સ્થાનિકો પણ ફફડે છે
અમદાવાદ
શેર
ગુજરાતનું બજેટ :
સરકારી કચેરીઓમાં 5 વર્ષમાં 2 લાખ, અન્ય ક્ષેત્રોમાં 20 લાખ નોકરીનો વાયદો
અમદાવાદ
શેર
વ્યાજખોરનો ત્રાસ :
ઉછીના 13 લાખ સામે 19 લાખ લીધા પછી પણ યુવક પર હુમલો
અમદાવાદ
શેર
કાર્યવાહી :
માસ્ક-હેલ્મેટ વગર ફરતાં લોકો પાસેથી 52 કરોડ દંડ વસૂલાયો
અમદાવાદ
શેર
ભેટ :
આદિવાસીઓના મત મળતા 1 લાખ કરોડની વનબંધુ યોજના, 2.50 લાખ આદિવાસી પરિવારોને ઘર અપાશે
અમદાવાદ
શેર
ક્રાઇમ :
યુવતીએ પ્રેમસંબંધનો ઇનકાર કરતા એસિડ ફેંકવાની ધમકી, 2 સામે પોલીસ ફરિયાદ
અમદાવાદ
શેર
મૂડીરોકાણ :
10 મહિનામાં સોનાના ભાવ 12 હજાર સુધી ઘટતાં બુલિયન બજારમાં રોજના 100 કિલોનું વેચાણ
અમદાવાદ
શેર
વિધાનસભામાં બહાર આવેલી વિગતો :
રાજ્યમાં રોજ 20 આત્મહત્યા, 4 બળાત્કાર, 30 ચોરી, 7 અપહરણ, 2થી વધુ લૂંટ, 3 જેટલાં ખૂન થાય છે
અમદાવાદ
શેર
રેલવે :
રિઝર્વ લોકલ ટ્રેનોમાં હવે જનરલ ટિકિટ સાથે મુસાફરી કરી શકાશે
અમદાવાદ
શેર
વિકાસ :
સરકારે બજેટમાં અમદાવાદને 7 નવી યોજનાઓ માટે 2232 કરોડ ફાળવ્યા, સાયન્સ સિટીમાં ટોય મ્યુઝિયમ બનશે
અમદાવાદ
શેર
ગુજસીટોકના મુદ્દે સરકાર-કોંગ્રેસ વચ્ચે તડાફડી :
કોંગ્રેસે લઘુમતી મત માટે ગુજસીટોકને મંજૂરી આપવામાં 4 વર્ષ કર્યાઃ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા
અમદાવાદ
શેર
ગુજરાત સરકારનો વિધાનસભામાં જવાબ :
229 GIDCમાં 2114 ઉદ્યોગ બંધ થયા, સૌથી વધુ 229 અમદાવાદના
અમદાવાદ
શેર
વિરોધ :
પોલીસદમન સામે આજે વેપારીઓ નરોડા પાટિયાથી સરદારનગર સુધી બંધ પાળશે
અમદાવાદ
શેર
બજેટનું વિશ્લેષણ :
15 ટકા ગ્રોથ હાંસલ કરવો હોય તો 6 મહિના પછી અર્થતંત્રને વધુ એક ધક્કો મારવો પડશે
અમદાવાદ
શેર
ગુજરાતનું બજેટ :
કોરોનાએ નીતિનભાઇના અંદાજો ખોટા પાડ્યા, જીડીપી 9.2 % ઘટ્યો, મહેસૂલી આવક 10 હજાર કરોડ ઘટી, ખાધ 22 હજાર કરોડ વધી
અમદાવાદ
શેર
ગુનાનો ભેદ ઉકેલાયો :
પૂર્વની હોટેલોમાં રોકાયેલા 20થી વધુ લોકોને લૂંટનારા 2 પકડાયા
અમદાવાદ
શેર
બજેટમાં જોગવાઇ :
CMની સુરક્ષા માટે 4 કરોડના ખર્ચે વાહનો ખરીદાશે
અમદાવાદ
શેર
એપ ખોલો