Dainik Bhaskar Brings you the latest Hindi News

કાઠિયાવાડી અંદાજમાં ડોસીએ કીધી જોરદાર વાત, ખાસ સાંભળવા જેવું છે આ સોંગ

જેમને પેટે પાટા બાંધીને મોટા કર્યા તે સંતાનો આજે પોતાના માતા પિતાને પોતાની પાસે રાખતા નથી. અને તેમને ઘરની બહારનો રસ્તો દેખાડે છે. આવી જ એક પીડાનો રમૂજી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક ડોશીએ હાસ્યના અંદાજમાં આ પીડાને ખૂબ સારી રીતે વર્ણવી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તો તમે પણ અચૂકથી જૂઓ આ વીડિયો

  • 72K
  • 2 weeks ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING