Dainik Bhaskar Brings you the latest Hindi News

લતાજીની જેમ ગાય છે આ બંગાળી બાળકી, તેનું ગીત સાંભળી લતાજી પણ થઈ જશે ખુશ

આ બાળકીનો સ્વર સાંભળીને લતા મંગેશકર પણ ખુશ થઈ જશે. કોલકાતાની આ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તે એ મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભરલો પાની ગાય છે. તે અદ્દલ લતાજીના સૂરમાં ગાઈ રહી છે. તેનું ગીત સાંભળીને તમને લતાજીએ ગાયેલ ગીત યાદ આવી જશે. વીડિયો શૂટ કરનાર વ્યક્તિ બંગાળી ભાષામાં વાત કરી રહ્યો છે.

  • 12K
  • 2 months ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING