Dainik Bhaskar Brings you the latest Hindi News

આ ખાસ રેસ્ટોરાંમાં 'ખાસ' લોકોને જ અપાય છે નોકરી, ઈશારામાં આવે છે ફૂડ

બેંગાલુરુનું ઈકો રેસ્ટોરાં યુનિક છે, અહીં કામ કરનારા લોકો તમારી જેમ સાંભળી કે બોલી નથી શકતા. છતાં તે રેસ્ટોરાંના સ્ટાર છે. Echoes રેસ્ટોરાંમાં મૂકબધિર લોકોને જ અપાય છે કામ. બેંગાલુરૂના કોરમંગલામાં છે આ સ્પેશિયલ ઇકૉ રેસ્ટોરાં. આ રેસ્ટોરાંનું ઈન્ટિરિયર પણ અલગ છે. અહીં ટેબલ પર એક સ્વિચ પ્રેસ કરવાથી કિચનમાં ઓન થાય છે બલ્બ. જે જોઈને ઓર્ડર લેવા આવે છે કર્મચારી. મેન્યૂમાં દરેક ફૂડ આઇટમનો એક કૉડ, જેના પરથી બિલ લખાય છે. અહીં આવનાર દરેક વ્યક્તિને કોમ્યુકેશનમાં નથી પડતી કોઈ સમસ્યા. ખુશી-ખુશી આવે છે અને ખુશ થઈને જાય છે.

  • 2 weeks ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING