Dainik Bhaskar Brings you the latest Hindi News

9નો ઘડિયો હવે ક્યારેય નહીં ભૂલાય, આ ગુજરાતી શિક્ષકે શીખડાવી યુનિક ટ્રીક

સોશિયલ મીડિયામાં એક ગણિતના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થયો છે. જો તમારુ બાળક ગણિતમાં નબળું છે તો આ વીડિયો તેને અચુક બતાવો. તમારા બાળકને ગણિતમાં ઘડિયા ન આવડતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, 9નો ઘડિયો શીખવવાની આ ટ્રીક તમને જરૂર કામ આવશે. જો આ રીતે તમારૂ બાળક નવનો ઘડિયો યાદ રાખશે તો તેને મિનિટમાં 9નો ઘડિયો આવડી જશે.

  • 17K
  • 2 months ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING