Dainik Bhaskar Brings you the latest Hindi News

પ્રસિદ્ધ લેખિકાને લાઈવ શોમાં આવ્યો હાર્ટ એટેક, જીવનયાત્રાની વાત કરતાં કરતાં સંકેલ્યું જીવન

નવી દિલ્હી: મશહૂર લેખિકા રીટા જતીન્દરનું દૂરદર્શનના એક લાઈવ પ્રોગ્રામ સમયે જ નિધન થયું છે. આ લાઈવ શોમાં તેઓ પોતાના જીવનના પ્રસંગોની જ વાતચીત કરી રહ્યાં હતાં ત્યાં જ અચાનક જ બેભાન થઈ ગયા હતા. આ આખી કરુણાંતિકા એટલી જ ઝડપી ઘટી ગઈ હતી કે તે એન્કર પણ નહોતો સમજી શક્યો કે શું કરવું અને શું થયું છે? ત્યાંથી ફટાફટ જ તેમને દવાખાને સર્વર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. તેમને ત્યાં જ લાઈવ શો સમયે જ હૃદયનો હુમલો આવ્યો હતો.

  • 4K
  • 10 months ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING