Dainik Bhaskar Brings you the latest Hindi News

ચીનમાં ચોથા માળે લટકેલી બાળકીને બે જણાએ જીવના જોખમે બચાવી

Chinaમાં એક બાળકી બિલ્ડિંગના ચોથા માળે લટકી જતાં સૌનો શ્વાસ ઉંચો થઈ ગયો, બાળકી ઘરમાં એકલી હતી અને સુતી હતી ત્યારે ઉઠીને બારી ખોલવાના ચક્કરમાં ગ્રીલમાં લટકી ગઈ, ત્યારે નીચે રહેલા બે શખ્સે પોતાના જીવની પરવા કર્યા વગર બાળકીને બચાવી લીધી હતી. જેનો વીડિયો ઘણો જ વાયરલ થયો છે અને જીવ બચાવનારાની લોકો પ્રશંસા કરી રહ્યા છે. CCTVPlus.comના જણાવ્યા મુજબ આ ઘટના 7 સપ્ટેમ્બરની છે જે ચીનના Changshuમાં ઘટી હતી.

  • 3K
  • 2 weeks ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING