Dainik Bhaskar Brings you the latest Hindi News

સુરતઃ સરથાણાના PI ચૌધરીએ એમ્બ્રોઈડરીના કામદારને 6 દંડા માર્યા, મન ન ભરાયું તો લાફા માર્યાં

સુરતઃ સુરતમાં પોલીસે ક્રૂરતાની હદ વટાવી દીધી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. રવિવારે યોજાયેલી એમ્બ્રોઈડરીના કામદારોની રેલી બાદ પોલીસે એક કામદારને પકડી લીધો હતો. સરથાણાના પીઆઈએ કામદારને પીસીઆર વાનમાંથી બહાર કાઢી દંડા વડે ફટકાર્યો હતો. પણ અહીં પીઆઈનું મન ભરાયું ન હતું. તેણે ફરીથી કામદારને લાફા પર લાફા ઝીંકી દીધા હતા. કોઈ સ્થાનિકે પોતાની બિલ્ડીંગમાંથી આ સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.

  • 4K
  • 2 months ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING