Dainik Bhaskar Brings you the latest Hindi News

એક જ સમયે, એક જ સ્થળે એક સરખા અકસ્માતો, સંયોગ કે કાળ ચોઘડિયું?

આજે અમે તમને એવી એક હેરત અંગેજ ઘટનાનો વીડિયો બતાવીશું કે જે એક જ દિવસે એક જ સ્થળે ઘટી હતી.સૌ કોઈ આ દૃશ્યો જોઈને નવાઈ પામે છે કેમ કે તેની અંદર જે ઘટનાક્રમ જોવા મળ્યો હતો તેમાં જ બહુ જ સામ્યતા હતી. એક જ દિવસે અને એક જ સ્થળે થયેલા આ અકસ્માતમાં ભોગ બન્યા હતા બાઈકસવાર અને સામે મોતના જમ ધસી આવી હતી લાલ કલરની જ ગાડીઓ. કર્ણાટકના આ વાઈરલ વીડિયો જોઈને એક વાત ચોક્કસ લોકોના મનમાં આવે છે કે શું આ માત્ર સંયોગ હતો કે કોઈ કાળ ચોઘડિયું?

  • 5K
  • 2 months ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING