Dainik Bhaskar Brings you the latest Hindi News

ભારત બંધ દરમિયાન ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોએ વેપારીને ફટકાર્યો, વીડિયો વાયરલ

ભરૂચ: કોંગ્રેસના ભારત બંધના એલાનને પગલે ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરો દુકાનો-ઓફિસોને બંધ કરાવવા માટે રોડ પર નીકળી પડ્યા હતા. જેમાં ભરૂચના ઝાડેશ્વર રોડ પર શ્રીરંગ કોમ્પ્લેક્ષ ખાતે આવેલી દુકાનના સંચાલક મિલનભાઇ મિસ્ત્રી સાથે કોંગ્રેસી કાર્યકરોએ ઝપાઝપી કરીને માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજના વીડીયો શોશ્યલ વાયરલ થયા હતા. અહીં જુઓ સીસીટીવી વીડિયો

  • 2K
  • 1 week ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING