Dainik Bhaskar Brings you the latest Hindi News

લોકડાયરામાં વર્દી પહેરી પોલીસકર્મીએ જિજ્ઞેશ કવિરાજ પર ઉડાડી ચલણી નોટો

અમદાવાદ: હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકગાયક જિજ્ઞેશ કવિરાજના લોકડાયરામાં પોલીસકર્મી ઓનડ્યુટી વર્દીમાં પૈસા ઉડાડતી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદના સરખેજ ગામમાં આવેલા ભારતી આશ્રમમાં આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિજ્ઞેશ કવિરાજ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડના લોકડાયરામાં પોલીસ જાહેરમાં નોટોનો વરસાદ કર્યો હતો. આ ડાયરામાં ભારતી બાપુ પણ હાજર હતા.

  • 6K
  • 1 week ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING