Dainik Bhaskar Brings you the latest Hindi News

સુરતમાં એલિયન યાન ઉતર્યું હોય તેવો ભૂવો પડ્યો, સોશિયલ મીડિયામાં CCTV થયા વાયરલ

સુરતઃ નાનપુરાના માછીવાડ મેઈન રોડ પર અર્ધી સદી પહેલા બનેલી ચણતર પ્રકારની બોક્સ વરસાદી ડ્રેનેજ લાઈન બેસી જતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. 8 થી 10 ફૂટના ઘેરાવમાં અને સાત ફૂટ ઉંડી લાઈન બેસી જઈ લોકોમાં પ્રથમ ભુકંપ થયો હોવાની વાત પણ સોશિયલ મીડિયામાં વહેતી થઈ ગઈ હતી. જ્યારે ભૂવો પડવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અને તેની સાથે લખાયું છે કે, સુરતમાં એલિયન યાન ઉતર્યું હોય તેવો ભૂવો પડ્યો.

  • 3K
  • 2 months ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING