Dainik Bhaskar Brings you the latest Hindi News

Exclusive ઈન્ટરવ્યૂઃ'ગુજ્જુભાઈ' સિદ્ધાર્થ રાંદેરિયાને પરેશ રાવલ સાથે સ્પર્ધા હતી

DivyaBhaskar.comની વિશેષ રજૂઆત My Success Storyના આજના એપિસોડમાં મળીશું ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયાને.સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની આ ખાસ મુલાકાતના ભાગ-1માં જોઈશું કે રંગભૂમિ સાથેનો એમનો નાતો કેટલો જૂનો ? તેઓ બાળપણમાં અન્ય બાળકોની જેમ રમવાના બદલે શું કરતા ? પિતા મધુકર રાંદેરિયાએ નાટક સાથે નોકરી કરવાની સલાહ કેમ આપી ? પરેશ રાવલ સાથે ક્યારે સ્પર્ધા હતી ? આ અને આવા અન્ય સવાલોના જવાબમાં તમને જાણવા મળશે ગુજ્જુભાઈની અજાણી વાતો.

  • 3K
  • 2 months ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING