ચીન / 24 વર્ષીય વ્યક્તિના કાનમાંથી ડોક્ટરે 10થી વધુ વંદા કાઢ્યા

Man had family of cockroaches living inside ear canal in china
Man had family of cockroaches living inside ear canal in china

Divyabhaskar.com

Nov 07, 2019, 03:33 PM IST

ચીન: ચીનમાં 24 વર્ષીય વ્યક્તિના કાનમાંથી ડોક્ટરે એક નહીં પણ 10 વંદાથી વધુ કાઢ્યા છે. આ વ્યક્તિને કાનમાં અચાનક દુખાવો થતા તે ડોક્ટર પાસે ગયો હતો, ત્યાં તપાસ દરમિયાન તેના કાનમાંથી બેબી વંદા કાઢ્યા હતા.

ડોક્ટરે જણાવ્યું કે, આ વંદામાં એક માતા હતી અને બીજા બેબી વંદા હતા. દર્દી રાત્રે સૂતી વખતે તેને બાજુમાં જમવાનું રાખવાની ટેવ હતી, તેને કારણે વંદા કાન સુધી પહોંચી ગયા હોવા જોઈએ. વંદાએ દર્દીના કાનની કેનાલને ડેમેજ કરી છે. જો કે, વહેલા જાણ થઈ જતા તેને કાનમાં વધારે નુકસાન થયું નથી. પણ કાનમાં આટલા બધા વંદા જોઈને અમે ચોંકી ગયા હતા. દર્દીની તબિયત હાલ સારી છે.

X
Man had family of cockroaches living inside ear canal in china
Man had family of cockroaches living inside ear canal in china
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી