• Home
  • Ajab Gajab
  • Strange
  • An oomph has been made on the basil leaves planted in the house in Sehnewal, people are wondering.

આશ્ચર્યજનક / સહનેવાલમાં ઘરમાં લગાવવામાં આવેલ તુલસીના પાંદડા પર ઓમ ચિહ્ન જોવા મળ્યું, લોકો ચમત્કાર માની રહ્યા છે

An oomph has been made on the basil leaves planted in the house in Sehnewal, people are wondering.

  • ઘરમાં ઉગાડવામાં આવેલ તુલસીના છોડ પર પાણી ચઢાવતા સમયે મકાન માલિકની નજર ગઈ
  • ત્યારબાદ સમગ્ર ગામમાં સમચાર ફેલાય ગયા, લોકો ભજન-કીર્તન, માનતા માની રહ્યા છે

Divyabhaskar.com

Nov 30, 2019, 04:51 PM IST

સહનેવાલ. લુધિયાણાનામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં લુધિયાણાના સહનેવાલ સ્થિત ઘરમાં લગાવવામાં આવેલ તુલસીના છોડના પાંદડા પર ઓમ ચિહ્ન બની ગયું છે. તેને ઘરના લોકો ચમત્કાર સમજી રહ્યા છે. રાજ કુમારના જણાવ્યા પ્રમાણે, તેમના ઘરમાં ઠાકુરજીનો વાસ છે. એટલા માટે દરરોજ તેઓ પોતાની પત્ની સાથે ઠાકોરજીની પૂજા કરે છે.

તેમણા જણાવ્યા પ્રમાણે, છેલ્લા ઘણા દિવસથી સવારે તેમણી પત્ની તુલસીના છોડને પાણી ચઢાવવા ગઈ હતી ત્યારે અચાનક તેમણી પત્નીની નજર બે પાંદડા પર પડી, જેના પર ઓમની આકૃતિ બની હતી. ત્યારબાદ આ સમાચાર વાયુવેગે સાહનેવાલમાં ફેલાય ગયા. આસપાસના લોકો તુલસીના દર્શન કરવા પહોંચી રહ્યા છે. લોકો તેને ચમત્કાર સમજી રહ્યા છે. દર્શન કરવા પહોંચી રહેલા લોકો તુલસીની પૂજા કરી રહ્યા છે અને માનતા માની રહ્યા છે. તુલસીની પૂજા અને ભજન કીર્તન કરવામાં આવી રહ્યા છે.

X
An oomph has been made on the basil leaves planted in the house in Sehnewal, people are wondering.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી