તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકો બીમારીઓથી બચવા માટે ક્રૂડ ઓઇલથી સ્નાન કરી રહ્યા છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ક્રૂડ ઓઇલથી 70 બીમારી દૂર થતી હોવાનો દાવો 
 • દર્દીઓ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 130 લીટર ઓઇલ ભરેલા બાથ ટબમાં સ્નાન કરે છે  
નાફતલાન:અઝહરબૈજાન દેશના નાફતલાન શહેરમાં એક એવું હેલ્થ સેન્ટર છે કે જ્યાં ક્રૂડ ઓઇલથી સારવાર કરવામાં આવે છે. આ હેલ્થ સેન્ટરમાં લોકો ક્રૂડ ઓઇલથી ભરેલા બાથ ટબમાં સ્નાન કરે છે. આ સેન્ટરના વિશેષજ્ઞનો દાવો છે કે, ક્રૂડ ઓઇલ ન્યૂરોલોજિકલ અને સ્કિન પ્રોબ્લેમ સહિત 70થી વધુ બીમારીઓ દૂર કરે છે. આ ખાસ સારવાર લેવા અહીં રશિયા, કઝાખસ્તાન, જર્મની સહિતના દેશોમાંથી પણ લોકો આવે છે. દર્દીઓ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 130 લીટર ઓઇલ ભરેલા બાથ ટબમાં સ્નાન કરે છે. આ ઓઇલમાં સ્નાન કર્યા પછી ઘણા લોકોએ કહ્યું કે, ગરમ તેલથી તેમને સાંધાઓમાં આરામ જણાયો. જોકે, આ તેલમાં જુદા-જુદા ઘણા પ્રકારના કેમિકલ હોય છે, જેથી તેમાં વધુ સમય સુધી સ્નાન કરવાથી શરીર પર ખરાબ અસર પડી શકે છે. મોત પણ થઇ શકે છે. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો