તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુનિયાની સૌથી હૂંફાળી, આરામદાયક ટેક્સી સર્વિસ શરૂ થઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લંડન: બ્લેક કેબ દ્વારા વર્લ્ડસ કોઝીએસ્ટ ટેક્સી શરૂ કરવામાં આવી છે. આ અઠવાડિયે બહાર પાડવામાં આવેલી આ ટેક્સી રોજ કામ માટે વધુ મુસાફરી કરનારાઓને હાલ ફ્રીમાં હુંફાળી રાઈડ આપશે. લોકોને ઠંડીથી બચાવા માટે આ ટેક્સીમાં પૂરતી વ્યવસ્થા છે. આ ટેક્સીના ઇન્ટિરિયરને 'કન્ટ્રી લોગ કેબિન'માં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. ટેક્સીમાં વેલ્વેટની સીટો, પડદા ઉપરાંત પેસેન્જર ડોરની અંદરના ભાગે ફાયરપ્લેસની સુવિધા પણ છે. આ ઉપરાંત પેસેન્જરને શીપસ્કિન સ્લિપર્સ પણ આપવામાં આવે છે. આ ટેક્સી સર્વિસ ધીરે ધીરે બ્રિટનનાં અન્ય શહેરોમાં પણ શરૂ થશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો