સ્પેશિયલ વીડિયો / સંદેશાવ્યવહારનાં સદા વિસ્તરતા માધ્યમ ઈ મેલનો રસપ્રદ ઈતિહાસ

divyabhaskar.com

May 14, 2019, 05:14 PM IST

બોલવામાં માહેર વડાપ્રધાન મોદી આજકાલ વારંવાર બોલવામાં છબરડા કરતાં જોવા મળે છે. એક ખાનગી ચેનલને આપેલ ઈન્ટરવ્યૂમાં તેમણે એવો દાવો કર્યો હતો કે 1988માં તેમણે ડિજિટલ કેમેરા વડે ફોટો પાડીને ‘ઈ મેલ’ મારફત દિલ્હી મોકલ્યો હતો. હકીકતમાં એ વખતે ડિજિટલ કેમેરા કે ઈન્ટરનેટનું ભારતમાં આગમન જ થયું ન હતું. ભારતમાં ઈન્ટરનેટ 1995માં આવ્યું હતું.

આ ઘટના ઉપક્રમે દિવ્યભાસ્કર.કોમ આપની સમક્ષ લાવી રહ્યું છે ઈ મેલનો રસપ્રદ ઈતિહાસ.. આ સ્પેશિયલ વીડિયો દ્વારા જાણો પ્રથમ ઈ મેલ કોણે અને ક્યારે કર્યો હતો થી માંડીને તાજેતરમાં ઈ મેલમાં કેટલી પ્રગતિ થઈ છે, કઈ-કઈ સુવિધાઓ ઉમેરાઈ છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી