જાપાન / લાલ દ્રાક્ષનું એક જુમખું 7.5 લાખ રૂપિયામાં વેચાયું, એક દ્રાક્ષનું વજન 20 ગ્રામ

Japan: Bunch of grapes just sold for Rs. 7.5 lakh
Japan: Bunch of grapes just sold for Rs. 7.5 lakh

  • આ દ્રાક્ષ સહેલાઈથી મળતી નથી

Divyabhaskar.com

Jul 12, 2019, 09:04 AM IST

અજબ-ગજબ ડેસ્ક: જાપાનમાં લાલ દ્રાક્ષનું એક જુમખું 7.5 લાખ રૂપિયામાં વેચાયું. મંગળવારે થયેલી હરાજીમાં રુબી રોમન નામે ઓળખાતી દ્રાક્ષની આ પ્રજાતિ અંગે હરાજી યોજાઇ હતી. આ દ્રાક્ષની વિશેષતા એ છે કે, તેની એક દ્રાક્ષનું જ વજન 20 ગ્રામ જેટલું હોય છે. તે ધનિકોના ફળ તરીકે પણ ઓળખાય છે. સ્વાદમાં મીઠી પરંતુ એસિડિક દ્રાક્ષ શુભ અવસરો પર ગિફ્ટ આપવા વપરાય છે. વળી તે સહેલાઇથી ઉપલબ્ધ પણ હોતી નથી. ડિમાન્ડ વધુ હોવાથી મોંઘી વેચાય છે. આ વખતે જાપનની હયાકુરાકુસો કંપનીએ 7.5 લાખ રૂપિયાની કિંમતે ખરીદી હતી.

X
Japan: Bunch of grapes just sold for Rs. 7.5 lakh
Japan: Bunch of grapes just sold for Rs. 7.5 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી