લો બોલો / બ્રિટનની 39 વર્ષીય મહિલાએ 10 છોકરાઓ પછી એક બેબી ગર્લને જન્મ આપ્યો

First mother in Britain to have 10 boys in a row finally welcomes baby girl

  • 10 છોકરાઓની ઉંમર 2થી 17 વર્ષની વચ્ચે છે

Divyabhaskar.com

Sep 09, 2019, 05:34 PM IST

લંડન: બ્રિટનની મહિલાએ 10 દીકરાઓને જન્મ આપ્યા પછી એક બેબી ગર્લને જન્મ આપ્યો છે. 27 ઓગસ્ટે એલેક્સિસ બ્રેટે દીકરીને જન્મ આપ્યો છે. ઘણા સમયથી તેની ઈચ્છા હતી કે છોકરાઓથી ભરપૂર ઘરમાં એક છોકરી પણ હોય.

કપલને લાગ્યું કે 11મું સંતાન પણ બેબી બોય જ હશે

એલેક્સિસે ફેસબુક પર તેની દીકરોનો ફોટો શેર કર્યો છે. આ બેબીનું નામ કેમરોન પાડ્યું છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું કે, મને અને મારા પત્નીને એવું લાગતું હતું કે,આ મને 11મું સંતાન પણ બેબી બોય જ આવશે. પણ જ્યારે મને ખબર પડી કે મેં બેબી ગર્લને જન્મ આપ્યો છે, ત્યારે અમે વર્ણવી ન શકાય તેટલા ખુશ થયા હતા. હું ખુશ છું કે, હવે કેમરોન હંમેશાં મારી સાથે રહેશે.

'અમારે હવે કોઈ સંતાન જોઈતું નથી'
કેમરોનના પિતાએ જણાવ્યું કે, 10 ભાઈઓને બહેન મળતાં તેઓ ખુબ જ ખુશ છે. તે લોકો આ આખો દિવસ તેમની નાની બહેનની આજુબાજુ ફરતા રહે છે. 10 ભાઈઓની ઉંમર 2થી 17 વર્ષની વચ્ચે છે. જો કેમરોન સૂતી હોય તો કોઈ થોડોક પણ અવાજ કરતું નથી. એલેક્સિસે હસીને કહ્યું કે, દીકરીનો જન્મ થઈ ગયા પછી અમારે હવે કોઈ સંતાન જોઈતું નથી.

X
First mother in Britain to have 10 boys in a row finally welcomes baby girl
First mother in Britain to have 10 boys in a row finally welcomes baby girl
First mother in Britain to have 10 boys in a row finally welcomes baby girl
First mother in Britain to have 10 boys in a row finally welcomes baby girl
First mother in Britain to have 10 boys in a row finally welcomes baby girl
First mother in Britain to have 10 boys in a row finally welcomes baby girl
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી