ચીન / મહિલાના ખાતામાં પૈસા ન બચતાં ચોરે લૂંટેલા પૈસા પાછા આપી દીધા

divyabhaskar.com

Mar 14, 2019, 06:07 PM IST
The thief has returned money to the owner as he found a null balance in the account
બીજિંગ: એક ચોર લૂંટેલા પૈસા પરત કરે એવું બને જ નહીં પરંતુ ચીનના એક ચોરે આ વાતને ખોટી પાડી છે. ચીનના આ ચોરે પોતે લૂંટેલા પૈસા તેના મૂળ માલિકને પરત કરી દીધા. જ્યારે હેયુઆન શહેરમાં એટીએમમાંથી મહિલા પૈસા કાઢી રહી હતી ત્યારે ચોરે બંદૂક બતાવી તેની પાસેથી 25 હજાર રૂપિયા જેટલી રકમ છિનવી લીધી હતી. ચોરે મહિલાને બેલેન્સ ચેક કરવા કહ્યું તો ખાતું ખાલી હતું. તેના ખાતામાં એક પણ પૈસો ન જોઈને ચોરે મહિલાને તેના પૈસા પરત કરી દીધા.
X
The thief has returned money to the owner as he found a null balance in the account
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી