તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીનમાં વૃદ્ધોને માથાનો દુ:ખાવો અને ચક્કરની સારવાર માટે ગરદનના સહારે લટકાવાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: ચીનમાંકરોડરજ્જુના દુખાવાના ઈલાજ માટે વૃદ્ધોને એક અલગ કસરત કરાવવામાં આવે છે. આ માટે તેમને ગળા પરથી દોરી દ્વારા લટકાવીને ઝૂલાવવામાં આવે છે. ગરદન અને ચહેરાને ઇજા ન થાય એ માટે એક જાડુ કાપડ દોરીમાં લગાવવામાં આવે છે. અનોખી કસરત અંગે અલગ અલગ પ્રતિક્રિયા મળી રહી છે. સામાન્ય રીતે લોકોની ગરદનમાં સ્પૉન્ડિલાઈટિસનો દુખાવો રહેતો હોય છે. ચીનમાં પાર્કમાં સર્વાઈકલ ટ્રેક્શન ડિવાઈસ લગાવાયા છે.  આ કસરતથી લોકોને દુખાવામાં રાહત મળી રહી છે. આ ઉપરાંત શરીરને સંતુલિત કરવાથી માથાના દુ:ખાવા અને ચક્કર જેવી બીમારીમાં પણ આવી સારવારથી રાહત રહે છે. 
અન્ય સમાચારો પણ છે...