ઈન્ડોનેશિયા / 35 વર્ષીય સોફી શરીરને હેલ્ધી રાખવા છેલ્લા એક વર્ષથી પાણી પીધા વગર ‘ડ્રાય ફાસ્ટિંગ’ કરે છે

Woman who hasn't drunk water in a YEAR, claims that 'dry fasting' has cured her aching joints in bali
Woman who hasn't drunk water in a YEAR, claims that 'dry fasting' has cured her aching joints in bali
Woman who hasn't drunk water in a YEAR, claims that 'dry fasting' has cured her aching joints in bali

  • સોફીની દોસ્તે શરીરને તંદુરસ્ત રાખવા માટે ‘ડ્રાય ફાસ્ટિંગ’ની સલાહ આપી હતી
  • તે પાણીને બદલે નારિયેળ પાણી કે ફળ-શાકભાજીનો રસ પીવે છે
  • સોફી ભવિષ્યમાં ડ્રાય ફાસ્ટિંગ પર વધારે રિસર્ચ કરવા માગે છે 

Divyabhaskar.com

Feb 14, 2020, 12:10 PM IST

જકાર્તા: શું કોઈ વ્યક્તિ 1 વર્ષથી પાણી વગર જીવી શકે? ઈન્ડોનેશિયામાં બાલીની રહેવાસી અને ન્યુટ્રીશિયનિસ્ટે દાવો કર્યો છે કે, તેણે છેલ્લા એક વર્ષથી પાણી ગળા નીચે ઉતાર્યું નથી. 35 વર્ષીય સોફી પર્ટિક ‘ડ્રાય ફાસ્ટિંગ’ કરી રહી છે, જેને લઈને તેના સ્વાસ્થ્યમાં સારો સુધાર આવી રહ્યો છે. સોફી ચહેરા પર ડ્રાય સ્કિન, ફૂડ એલર્જી અને પાચનક્રિયાની સમસ્યાથી પીડિત હતી. તેની એક મિત્રે તેને ડ્રાય ફાસ્ટિંગ નો આઈડિયા આપ્યો જે તેને ઘણો પસંદ આવ્યો.

Das reine Kokoswasser stammt aus den jungen, noch grünen Kokosnüssen und ist reich an Elektrolyten, Kalium und Antioxidantien. Diese Inhaltsstoffe sind richtig gut für den menschlichen Körper und somit stellt Kokoswasser herkömmliche Sportgetränke und ‚normales’ Wasser den Schatten. Für diejenigen unter euch, die mit Akne oder anderen Hautunreinheiten zu kämpfen haben: Ihr solltet die Eigenschaften der tropischen Frucht nutzen. Als Gesichtswasser klärt Kokoswasser die Haut und versorgt sie zusätzlich mit Feuchtigkeit. Egal, ob du das Kokoswasser trinkst oder äußerlich anwendest dein Darm & deine Haut werden es dir danken. •••• Despite its recent explosion in popularity, coconut water has been consumed for centuries in tropical regions around the world. In traditional Ayurvedic medicine, coconut water is believed to help digestion, urination, and even semen production. It has also traditionally been used to treat dehydration and given as ceremonial gifts throughout the tropics. Coconut water is extremely hydrating and remineralizing for skin and colon. Coconut water is a natural acid sterile solution, rich in essential aminoacids, sugars, vitamins, minerals and salts. #dryfasting#hydration#healthylifestyle#healthyliving#livingwater#veganfit#veganfitgirl#balilife#coconutwater#weightlossjourney#weightlosstransformation#healthyeating#rawveganlife

A post shared by SOPHIE PRANA (@pimpyourprana) on

સોફીએ 52 કલાક સુધી કોઈ પણ રસ પીધો નહતો
ડ્રાય ફાસ્ટિંગ એટલે પાણી વગર રહેવાનું. સોફી ફળ, શાકભાજી, જ્યૂસ અને નારિયેળનું પાણી પીને જીવી રહી છે. તેણે પાણીને હાથ સુધ્ધા લગાવ્યો નથી. સોફીએ કહ્યું કે, હું મારી દોસ્તની સલાહ પર મારા સ્વાસ્થ્ય પર કામ કરી રહું છું. અત્યાર સુધી સોફી 52 કલાક સુધી કોઈ પણ ફળ કે શાકભાજીના રસ પીધા વગર રહી શકી છે. આગળ તે 10 દિવસ સુધી કોઈ પણ લિક્વીડ લીધા વગર વિતાવવા માગે છે.

Meine Natur Apotheke 🍃🌱💕, Früchte sind die heilsamste Nahrung, jedenfalls für mich und meinen Körper. Seit einem Jahr lebe ich jetzt schon zu fast 100% von Früchten. Fühle mich körperlich besser denn je, bin in meiner emotionalen Balance, habe die Ödeme im Gesicht geheilt, Wassereinlagerungen ausgeschwemmt, meine Nieren wieder zum Filtern gebracht. Nebenbei trainiere ich min 1,5 am Tag, schlafe nicht mehr als 7h und das alles durch die pure Energie der Früchte. Also für mich das genug Beweis, das dies die richtige Nahrung für meinen Körper ist. Wie denkt ihr da so ? •••• My natural pharmacy 🌱🍃💕. Fruits are my choice of food. Since one year I am almost 100% fruit based, healed my adrenal issues, worked on the water retention in my face, balanced my mood and emotions. Overall I feel the best I have ever felt in my life, I workout at least 1,5h per day, I don‘t need more than 7h of sleep. I feel strong and energized and this proofs to me, that fruits are the right choice for my body... #fruitbased#fruits#rawvegan#rohkost#rohvegan#801010rawvegan#veganfitfam#veganlife#rawveganlife#veganbali#balilife#trockenfasten

A post shared by SOPHIE PRANA (@pimpyourprana) on

ડોક્ટરે ચહેરા પરના સોજા દૂર કરવા પ્લાસ્ટિક સર્જરીની સલાહ આપી હતી
સોફીનું માનવું છે કે, આપણા લોકોના મગજનમાં માત્ર એક જ વાત ઘૂસી ગઈ છે કે પાણી વગર જીવી ન શકાય. તેણે કહ્યું કે, આપણે આપણી ઈરછાઓ પર કાબુ રાખવાને બદલે પોતાના પર સંયમ રાખવો વધારે જરૂરી છે. મેં જ્યારે ડ્રાય ફાસ્ટિંગ શરુ કર્યું હતું ત્યારે મને ઘણી તકલીફ પડી હતી. પણ મેં મારા પર કંટ્રોલ રાખ્યો હતો, પાણી સિવાય મારી સાથે એનું ઘણી વસ્તુ હતી. માર ચહેરા પરના સોજા દૂર કરવા માટે મને ડોક્ટરે પ્લાસ્ટિક સર્જરીની સલાહ આપી હતી, પણ મારે કોઈ સર્જરી કરાવવી નહોતી. હું હવે આ ડ્રાય ફાસ્ટિંગ સબ્જેક્ટ પર વધારે રિસર્ચ કરવા માગું છું. શરીરને હાઈડ્રિડ રાખવા માટે વારંવાર પાણી પીવાની જરૂર નથી. જો તમે પણ એક વાર ડ્રાય ફાસ્ટિંગ શરૂ કરી દેશો તો ખબર પડી જશે કે શરીરને કાર્યરત રાખવા પાણી જરૂરી નથી.

X
Woman who hasn't drunk water in a YEAR, claims that 'dry fasting' has cured her aching joints in bali
Woman who hasn't drunk water in a YEAR, claims that 'dry fasting' has cured her aching joints in bali
Woman who hasn't drunk water in a YEAR, claims that 'dry fasting' has cured her aching joints in bali

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી