તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Woman Was Troubled By Overweight And High Blood Pressure, Celebrating After Doing Gym For 3 Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓવરવેટ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડાતી 73 વર્ષીય મહિલાએ 3 વર્ષ જીમ કરીને કાયાપલટ કરી, ઇન્સ્ટા સેલિબ્રિટી બન્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પહેલાં અને પછી - Divya Bhaskar
પહેલાં અને પછી

કેનેડા: કેનેડાની રાજધાની ઓન્ટોરિયાની રહેવાસી 73 વર્ષીય મહિલા જોન મેકડોનાલ્ડ ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી છે. તેમના પેજ ટ્રેન વિથ જોનના 5 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. ત્રણ વર્ષ પહેલાં તેઓ ઉંમર સંબંધિત બીમારી સહિત ઓવરવેટ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હતા.

5'3ની હાઈટ ધરાવતા જોનનો વજન 90 કિલોગ્રામ હતો. તેમણે જીમ જવાનું શરૂ કર્યું અને 22 કિલો જેટલું વજન ઘટાડ્યું. તેમના બોડી મસલ્સ સ્ટ્રોંગ થઇ ગયા. એક મીડિયા વેબસાઈટ મુજબ જોને આ વજન ઘટાડવા વેટ લિફ્ટિંગ, પ્રોપર ડાયટ પ્લાન અને ખાવામાં પ્રોટિનની માત્રા વધારી હતી. ત્યારબાદ તેઓ બોડી બિલ્ડર બની ગયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો