તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • What Mistakes Do People Make When Doing A Morning Walk? Why Not Get The Right Result? Mathaiya, A Farmer From Veraval, Explained

મોર્નિંગ વોક કરતી વખતે લોકો શું ભૂલ કરે છે? શા માટે તેનું યોગ્ય પરિણામ મળતું નથી? વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ સમજાવ્યું

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ મોર્નિંગ વોક અંગેનો વીડિયો શેર કર્યો છે. તેમનું કહેવું છે કે, આજે મોર્નિંગ વોક એક ફેશન બની ગઈ છે. જેના કારણે મોર્નિંગ વોક કરનારને ચોક્કસ પરિણામ મળતું નથી. આ માટે તેમણે મોર્નિંગ વોક કેવી રીતે કરવું જોઈએ તે અંગેની સમજણ આપી છે. મોર્નિંગ વોક કરતી વખતે કેટલી ઝડપથી ચાલવું? કેવી રીતે ચાલવું? મોર્નિંગ વોક પછી ક્યારે નાહવું અને ક્યારે નાસ્તો કરવો એ અંગે સમજાવ્યું છે. ખેતસીભાઈના મતે આ વાતનું ધ્યાન રાખવામાં આવે તો જ મોર્નિંગ વોકથી ફાયદો થાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો