તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Thousands Of Couples Tie Knot In Mass Wedding Amid Coronavirus Fears

કોરોના વાઈરસની બીકે 64 દેશના 6000 કપલે માસ્ક પહેરીને સમૂહ લગ્ન કર્યાં

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાઉથ કોરિયા: ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાઇરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. માત્ર ચીનમાં જ અત્યાર સુધીનો મૃત્યુઆંક 1000નો આંકડો વટાવી ચૂક્યો છે. 7 ફેબ્રુઆરીએ સાઉથ કોરિયામાં 64 દેશના 6000 કપલે ચર્ચમાં માસ્ક પહેરીને સમૂહ લગ્ન કર્યા. 


સાઉથ કોરિયામાં અત્યાર સુધી કોરોના વાઇરસના 24 કેસ સામે આવી ચૂક્યા છે.  કોરોના વાઈરસને કારણે ચર્ચ આ વેડિંગ કેન્સલ કરી શકતા હતા પણ આ સ્પેશિયલ સમૂહ લગ્ન માટે તેઓ છેલ્લાં 4 વર્ષથી મહેનત કરી રહ્યા હતા. ચર્ચની 100મી એનિવર્સરી નિમિત્તે આ 6000 કપલના વેડિંગ યોજવામાં આવ્યા હતા.


ચર્ચે આ લગ્નમાં આવનારા મહેમાનનું પણ ધ્યાન રાખ્યું હતું, તેમણે આશરે 30 હજાર માસ્ક વહેંચ્યા હતા. 27 વર્ષીય વરરાજા કિમ ચાંગ-સિયોગે જણાવ્યું કે, મને વેડિંગમાં કોરોના વાઇરસનો કોઈ ડર નથી, કારણ કે આ વેડિંગનો સ્પેશિયલ મીનિંગ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો