તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • This Gujarati Farmer Was Worried About The Price Of Onions, Talking About A Raised Beauty Parlor In The Field, And Everyone Was Swallowed Up.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ ગુજરાતી ખેડૂતે કરી ડુંગળીના ભાવની ચિંતા, ખેતરમાં ઉભા-ઉભા બ્યૂટી પાર્લરની વાત કરી તો સૌને ગળે ઉતરી ગઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હાલ ભારે વરસાદના કારણે સમગ્ર દેશમાં ડુંગળીનો પાક મહદઅંશે બળી જતાં ડુંગળીના ભાવ માર્કેટમાં આસમાને છે. ત્યારે સૌરાષ્ટ્રના એક ખેડૂતે ડુંગળીના ભાવ પર વાઇરલ થતાં વીડિયોને ડુંગળીની મજાક ગણાવ્યા છે. અને આવા વીડિયો ન બનાવવા હાથ જોડીને અપીલ કરી છે. તમે પણ આ વીડિયો જોઇશો તો તમને પણ વાત ગળે ઉતરી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો