તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • This 10x8 foot Mosaic Portrait Of Chhatrapati Shivaji Maharaj Has Set A New World Record

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈના આર્ટિસ્ટે વેસ્ટ પ્લાસ્ટિકના 46,080 ટુકડાંમાંથી શિવાજી મહારાજનું મોઝેઈક પોર્ટ્રેટ બનાવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: મહારાષ્ટ્રના એનિમેશન આર્ટિસ્ટ નિતિન દિનેશ કામ્બલેએ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પ્લાસ્ટિકના ટુકડાંમાંથી તેમનું મોઝેઈક પોટ્રેટ બનાવ્યું છે. તેણે 10 દિવસમાં 10  ફુટ લાબું અને 8 ફુટ પહોળું પોર્ટ્રેટ બનાવ્યું છે. આ બનાવવા નિતિને અલગ-અલગ રંગના 46 હજાર પ્લાસ્ટિકના ટુકડાંનો ઉઓયોગ કર્યો.

નિતિને ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં જણાવ્યું કે, મેં પોર્ટ્રેટ બનાવવા  46,080 પ્લાસ્ટિકના ટુકડાં  વાપર્યા છે. ભારતમાં સિંગલ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ છે, તેમ છતાં હજુ આપણે તેનો ઉપયોગ ઓછો કરી રહ્યા નથી. પોર્ટ્રેટ બનાવવા પાછળનો મારો હેતુ દેશના લોકોને પર્યાવરણની રક્ષા માટે જાગૃત કરવાનો જ છે. આ પોર્ટ્રેટને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. મારો આ પ્રથમ વર્લ્ડ રેકોર્ડ છે. પોર્ટ્રેટ માટે નિતિને પ્લાસ્ટિકનું રો મટિરિયલ ભુવનેશ્વરમાંથી ભેગું કર્યું હતું. ત્યારબાદ તેની પર 6 અલગ-અલગ કલર કર્યા હતા. યંગ જનરેશનને પ્રેરણા મળે તે માટે નિતિન ભવિષ્યમાં દેશના ફ્રીડમ ફાઈટર્સ પર વધારે કામ કરવા માગે છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો