પોલેન્ડ / 56.7 સેમીના દુનિયાના સૌથી ઠીંગણા ઘોડાને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું

The world's tallest horse at 56.7 cm was ranked in the Guinness Book
The world's tallest horse at 56.7 cm was ranked in the Guinness Book
The world's tallest horse at 56.7 cm was ranked in the Guinness Book

Divyabhaskar.com

Sep 08, 2019, 10:22 AM IST

વારસા: પોલેન્ડમાં દુનિયાના સૌથી ઠીંગણા ઘોડાને બુધવારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ ઘોડાનું નામ બોમ્બેલ છે. તેની ઊંચાઈ 56.7 સેમી એટલે કે 1 ફૂટ 10 ઇંચ છે.

બોમ્બેલ કાસકાડાના ફાર્મ હાઉસમાં અન્ય ઘોડા સાથે રહે છે. આ ઘોડાને તેના માલિક પેટ્રિક અને કેટરઝાઈનાએ સૌપ્રથમ વર્ષ 2014માં જોયો હતો. ત્યારે તે માત્ર 2 મહિનાનો હતો.પેટ્રિક અને કેટરઝાઈનાને તેના ઘોડા વિશે ચિંતા થતી હતી કે તેની હાઈટ કેમ વધતી નથી. ઘણો સમય રાહ જોયા પછી પણ તેની હાઈટ આટલી જ રહી અને કપલે આ ઘોડાંનું નામ ગિનિસ બુકમાં રેકોર્ડ કરવાનું નક્કી કર્યું અને ફાઈનલી ઘોડાને આ બુકમાં જગ્યા મળી ગઈ.

X
The world's tallest horse at 56.7 cm was ranked in the Guinness Book
The world's tallest horse at 56.7 cm was ranked in the Guinness Book
The world's tallest horse at 56.7 cm was ranked in the Guinness Book
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી