• Home
  • Ajab Gajab
  • Interesting
  • The couple embarked on a 500 kilometer cycle journey to raise awareness about the environment, giving people the message of staying fit

હરિયાણા / પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવા માટે દંપતિ 500 કિલોમીટરની સાઈકલની યાત્રા શરૂ કરી, લોકોને ફિટ રહેવાનો સંદેશ આપે છે

The couple embarked on a 500-kilometer cycle journey to raise awareness about the environment, giving people the message of staying fit

  • સફરમાં દંપતિ લોકોને કાર અને બાઇકને બદલે સાઇકલનો ઉપયોગ કરવા પ્રેરિત કરશે
  • દંપતિએ પર્યાવરણનું જતન કરવા માટે અને સાઇકલના ઉપયોગને વેગ આપવા માટે એક પગપાળા યાત્રિકોનું ગ્રૂપ પણ બનાવ્યું છે

Divyabhaskar.com

Nov 30, 2019, 02:20 PM IST

કુરુક્ષેત્ર: ગુરુગ્રામમાં રહેતી ચૌહાણ દંપતિએ લોકોને ફિટ (સ્વસ્થ) રહેવાનો સંદેશ આપવા માટે ઇન્ડિયા ગેટથી અટારી બોર્ડર સુધી સાઇકલ યાત્રા શરૂ કરી છેમ. શુક્રવારે આ દંપતિ પીપલી ગામ પહોંચી હતી.
અનુપમા અને સંજીવ ચૌહાણ વધતા જતા પ્રદૂષણ પ્રત્યે લોકોને જાગૃત કરવાના હેતુથી સાઇકલ રેલી કાઢવાનો નિર્ણય લીધો છે.

3 વર્ષથી ઘરના બધા કામ સાઇકલથી કરે છે
અનુપમા ચૌહાણ જણાવે છે કે છેલ્લાં 3 વર્ષથી તેઓ દૂધ, ગ્રોસરી લાવવા અને ઘરના નાનાં-મોટાં કામ માટે સાઇકલનો ઉપયોગ કરે છે.

ઓફિસમાં સાઇકલ ચલાવનારની સંખ્યા જોઈને પ્રેરણા મળી
સંજીવ ચૌહાણ જણાવે છે કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ તેમના ઓફિસે અઠવાડિયામાં 2 વખત સાઇકલ પર જાય છે. તેમને જોઈને ઘણા લોકો પ્રેરિત થયા હતા. ત્યારબાદ દંપતિએ વધુ લોકોને પ્રેરિત કરવા માટે

સાઇકલ પર રેલી કરવાનો નિર્ણય લીધો છે.

અનુપમા ચૌહાણ જણાવે છે કે પર્યાવરણનું જતન કરવા માટે અને સાઇકલના ઉપયોગને વેગ આપવા માટે એક પગપાળા યાત્રિકોનું ગ્રૂપ પણ બનાવ્યું છે. આ ગ્રૂપના સભ્યો અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 દિવસ પગપાળા ઓફિસ જાય છે.

X
The couple embarked on a 500-kilometer cycle journey to raise awareness about the environment, giving people the message of staying fit
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી