તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Tamil Nadu: Students Of Everwin Vidhyashram School In Kolathur, Chennai Create A Mosaic

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં કોરોના વાઈરસ રોકવા 25 હજાર સાબુનો ઉપયોગ કરીને 1000 વિદ્યાર્થીઓએ હાથ ધોતો મોઝેઈક ફોટો બનાવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચેન્નાઈ: દેશમાં કોરોનાવાઈરસને કારણે બે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને પોઝિટિવ કેસ ધરાવતા દર્દીની સંખ્યા 99 થઈ ગઈ છે.13 રાજ્યોમાં આ જોખમી વાઈરસ ફેલાઈ ચૂક્યો છે. તમિલનાડુના કોલાથુરમાં એવરવિન વિધાશ્રમ સ્કૂલના 6થી 8માં ધોરણના 1000 વિદ્યાર્થીઓએ કોરોના વાઈરસ બચાવનો સંદેશ આપવા માટે 25 હજાર સાબુનો ઉપયોગ કરીને મોઝેઇક પેઈન્ટ બનાવ્યું. 

સોશિયલ મીડિયા યુઝર આ બાળકોની ક્રિએટિવિટીના વખાણ કરી રહ્યા છે. આ મોઝેઇકની થીમ ‘વોશ હેન્ડ, લિવ લોન્ગ’ છે. આ આર્ટ 10 હજાર વર્ગ ફુટમાં બનાવ્યું છે. ઈવેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓએ હાથમાં બેનર પણ ઉપાડ્યા હતા. આ ઈવેન્ટ પાછળનો હેતુ દેશના લોકોને કોરોનાવાઈરસ પ્રત્યે જાગૃત કરવાનો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો