આંધ્ર પ્રદેશ / 3 કરોડ 33 લાખ 33 હજાર 333 રૂપિયાની નોટોથી માનો દરબાર સજ્યો

Special decorations mark Durga puja in Visakhapatnam

Special decorations mark Durga puja in Visakhapatnam

  • દરબાર સજાવવામાં 4 કિલો સોનુ વપરાયું છે

Divyabhaskar.com

Oct 09, 2019, 09:15 AM IST

વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમ ખાતે આવેલા શ્રી કન્યકા પરમેશ્વરી મંદિરમાં માતાનો દરબાર ચલણી નોટોથી સજાવાયો છે. દરબાર સજાવવામાં 3 કરોડ 33 લાખ 33 હજાર 333 રૂપિયાની નોટો અને ચાર કિલો સોનું વપરાયું છે. દરબાર સજાવવા 10 રૂપિયાથી માંડીને 2 હજાર રૂપિયા સુધીની નોટો ઉપયોગમાં લેવાઇ. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર મંદિર 140 વર્ષ પ્રાચીન છે. અહીં દર વર્ષે માનો દરબાર નોટોથીસજાવાય છે.

X
Special decorations mark Durga puja in Visakhapatnam

Special decorations mark Durga puja in Visakhapatnam
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી