તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાન્યા ફીનિક્સ ઈન્ટરનેશનલ એરપોર્ટે ‘ગ્લોબલ અવોર્ડ 2019’ જીત્યો, 4 ટાઈટલ પોતાને નામ કર્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલે આ ટાઈટલ એરપોર્ટને આપ્યું
 • અવોર્ડ માટે 84 દેશના પ્રવાસીઓનો સર્વે કર્યો
 • આ એરપોર્ટ 10 હજાર એકરમાં ફેલાયેલું છે
 • દર વર્ષે 2.5 કરોડ યાત્રીઓ અહીંથી સફર કરે છે

સાન્યા: ચીનના હેનાન આઇલેન્ડ પર આવેલ સાન્યા શહેર દુનિયાભરના બ્યુટીફુલ વેડિંગ ડેસ્ટિનેશનમાનું એક છે. શહેરના સાન્યા ફીનિક્સ ઈન્ટરનેશનલ એરપોર્ટને ગ્લોબલ અવોર્ડ-2019 મળ્યો છે. એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલે આ સન્માન આપવા માટે 6 લાખ લોકોનો સર્વે કર્યો હતો, તે બાદ આ ટાઈટલ સાન્યા ફીનિક્સ એરપોર્ટને આપ્યું.


સર્વેમાં 84 દેશના પ્રવાસીઓ સામેલ હતા, તેમણે 41 ભાષામાં જવાબ આપ્યા હતા. સર્વેમાં ચેક ઈન, સિક્યોરિટી, રેસ્ટોરાં અને રેસ્ટરૂમ જેવી મૂળભૂત સુવિધા સહિત 34 પ્રશ્નો પૂછ્યા હતા. સાન્યા ઇન્ટરનેશનલ એરપોર્ટને ઈન્ફ્રાસ્ટ્ક્ચર, કસ્ટમર હેલ્પ, ફેસિલિટી અને પર્યાવરણને ધ્યાનમાં રાખી એરપોર્ટને કુલ 4 અવોર્ડ મળ્યા છે.

એરપોર્ટની કેટલીક ખાસિયતો

 • દર વર્ષે 1.23 લાખ ફ્લાઈટ અહીંથી ઉડાન ભરે છે
 • દર વર્ષે 2.5 કરોડ યાત્રીઓ અહીંથી સફર કરે છે
 • 176 દેશના વિમાન અહીંથી ઉડાન ભરે છે
 • એરપોર્ટ 10 હજાર એકરમાં ફેલાયેલું છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો