સ્વિત્ઝરલૅન્ડ / વાદળી રંગના હીરાવાળી રિંગની હરાજી કિંમત 100 કરોડ રૂપિયા

Rare blue diamond, ring, auctioned, Christie's auction house, Geneva, Switzerland

  • આ હીરો 7.03 કેરેટનો છે

Divyabhaskar.com

Nov 09, 2019, 09:59 AM IST
જેનિવા: સ્વિત્ઝરલૅન્ડ જેનિવા શહેરમાં ક્રિસ્ટી ઓક્શન હાઉસમાં દુર્લભ વાદળી હીરાવળી રિંગ હરાજી માટે રાખવામાં આવી છે. આ હીરો 7.03 કેરેટનો છે. ઓક્શન હાઉસનાં અધિકારીએ જણાવ્યું કે, આ રિંગ ઘણી સુંદર છે. તેની હરાજી કિંમત અમે 10થી 14 મિલિયન ડોલર એટલે કે 100 કરોડ રૂપિયા કરતાં વધારે રાખી છે. આની પહેલાં પણ અમે ઘણી મૂલ્યવાન રિંગની હરાજી કરી છે, પરંતુ આટલી કિંમત સુધી કોઈ પહોંચી શકી નથી. જો આ વીંટી 100 કરોડ રૂપિયામાં વેચાશે તો તે રેકોર્ડ બની જશે.
X
Rare blue diamond, ring, auctioned, Christie's auction house, Geneva, Switzerland

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી