રાજસ્થાન / ભારતના નકશામાં સંકલ્પ નિખર્યો, એક દિવસમાં 2000 લોકોએ 15 હજાર છોડ વાવ્યા

Nagaur News rajasthan news nagaur nagaur on saturday put 15 thousand plants together

Divyabhaskar.com

Aug 13, 2019, 09:12 AM IST

નાગૌર : આ તસવીર રાજસ્થાનના નાગૌર જિલ્લાની છે. ત્યાં 'એક વૃક્ષ, એક જિંદગી' અભિયાન અંતર્ગત 2 હજાર લોકોએ 1 દિવસમાં 15 હજાર છોડ વાવ્યા. અભિયાનમાં 100થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ, સમાજસેવકો, બીએસએફના જવાનો અને ગ્રામીણો જોડાયા જ્યારે 5 હજાર લોકોને છોડનું વિતરણ કરાયું. રાજકીય સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં બીએસએફના 60 જવાનને વિદ્યાર્થિનીઓએ રાખડી બાંધી તો તેમને ભેટરૂપે છોડ મળ્યા. સ્ટુડન્ટ્સે ભારતનો નકશો બનાવી સંકલ્પ લીધો કે, તેઓ જવાબદારી લે છે કે તેમની સાથે છોડ પણ વધશે. કાર્યક્રમમાં કલેક્ટરે છોડ વાવીને અભિયાનની શરૂઆત કરી.

X
Nagaur News rajasthan news nagaur nagaur on saturday put 15 thousand plants together
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી