મેક્સિકો / દિવ્યાંગોને ન્યાય માટે મેયર બે મહિના સુધી 'દિવ્યાંગ' બન્યા

Mayor disguises himself as social services client after citizens complain

Divyabhaskar.com

Jul 12, 2019, 08:58 AM IST

અજબ-ગજબ ડેસ્ક: મેક્સિકોના ચિહુઆહુઆ પ્રાંતના કુયોટેમોક શહેરના મેયર કોર્લોસ ટેના સરકારી વિભાગોમાં દિવ્યાંગો સાથે થઇ રહેલા દુર્વ્યવહારની તપાસ કરવા માટે જાતે દિવ્યાંગના વેશમાં દરેક વિભાગમાં ગયા અને અધિકારીઓની ખબર લીધી. કોર્લોસને લાંબા સમયથી દિવ્યાંગો તરફથી ફરિયાદો મળી રહી હતી તેથી તેમણે જાતે તપાસ કરવાનો નિર્ણય લીધો. કોઇ ઓળખે છે કે નહીં તે જણવા માટે તેઓ બે મહિના સુધી સોશિયલ સર્વિસીસ ઓફિસની બહાર દિવ્યાંગના ગેટઅપમાં વ્હીલચેર પર ફરતા રહ્યા. મંકી કેપ, કાનમાં બેન્ડેજ બાંધી અને સ્વેટર પહેરી અને આંખમાં કાળા ચશ્મા લગાવી તેઓ દિવ્યાંગ બન્યા હતા. તેમને વાસ્તવમાં જણવા મળ્યું કે, અધિકારીઓ કેવી રીતે દિવ્યાંગોને પરેશાન કરી રહ્યા છે. પછી તો ઓફિસમાં જ તેમણે જવાબદાર અધિકારીઓને ખખડાવી નાંખ્યા હતા.

X
Mayor disguises himself as social services client after citizens complain
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી