તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Hero Female Cop Fights A MOUNTAIN LION With Her Bare Hands Before It Is Shot Dead By Her Colleagues

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 ફુટ લાંબા માઉન્ટેન લાયન સામે મહિલા સુરક્ષા કર્મચારી એકલે હાથે લડી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લવલેન્ડ: બુધવારે કોલોરાડોના લવલેન્ડની લેરીમર કાઉંટી શેરિફ ઓફિસમાં તૈનાત સુરક્ષા કર્મીઓને રિપોર્ટ મળ્યો કે, એક ઘરમાં માઉન્ટેન લાયન છુપાયેલો છે. આ સૂચના પર વાઈલ્ડ લાઈફ સુરક્ષાકર્મીઓ જણાવેલ સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન એક મહિલા સુરક્ષા કર્મી પર 6 ફુટ લાંબા માઉન્ટેન લાયને હુમલો કર્યો હતો. તેના બચાવમાં મહિલા અધિકારી ખાલી હાથે તેની સામે હિંમત સાથે લડી હતી. 


જો કે, આ હિંમતવાન મહિલા પોતાને બચાવવામાં સફળ રહી હતી. આ સિંહ મળી તરફ ભાગી રહ્યો હતો ત્યારે તેને સિનિયર અધિકારીઓએ ગોળી મારી દીધી હતી.


અધિકારીઓએ જણાવ્યું કે,આ સિંહે અત્યાર સુધી ઘણા લોકો પર હુમલો કર્યો હતો. ગયા વર્ષે તેણે 3 લોકો પર જીવલેણ અટેક કર્યો હતો. અમે માઉન્ટેન લાયનને મારી નાખ્યો છે કારણ કે, તેનાથી લોકોનો જીવ જોખમમાં હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો