રાજસ્થાન / જોધપુરમાં 43 વર્ષ પછી રાજસ્થાન હાઈકોર્ટના 21 જજ એકસાથે બેઠા

For the first time, all 21 judges of High Court sitting in Jodhpur

  • આની પહેલાં વર્ષ 1976માં ઇમર્જન્સી દરમિયાન આવો ફોટો સામે આવ્યો હતો

Divyabhaskar.com

Dec 10, 2019, 11:18 AM IST

જોધપુર: સોમવારે જોધપુરમાં હાઇકોર્ટના નવા ભવનમાં સુનાવણી થઈ હતી. હાઇકોર્ટમાં 43 વર્ષ પછી 21 જજ એકસાથે જોધપુર બેન્ચમાં એકસાથે બેઠા હતા. વર્ષ 1976માં ઇમર્જન્સી દરમિયાન આવો ફોટો સામે આવ્યો હતો.

ચીફ જસ્ટિસ ઇન્દ્રજીત ,મહાંતીએ કહ્યું કે, જાન્યુઆરીથી હાઇકોર્ટ ઈ-કોર્ટમાં ફેરવાઈ જશે. કોર્ટનું કામ પેપરલેસ થઈ જશે. એટલું જ નહીં પણ ફેબ્રુઆરી મહિનામાં હાઈકોર્ટના નિર્ણય હિન્દીમાં મળશે.

X
For the first time, all 21 judges of High Court sitting in Jodhpur
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી