ચીન / કોસ્મેટિક કંપનીની પ્રેસિડન્ટે 8 મહેનતુ કર્મચારીના પગ ધોઈને આભાર માન્યો

Chinese boss washes feet of her top-performing sales staff to thank them for their hard work

Divyabhaskar.com

Nov 09, 2019, 04:29 PM IST
જિનાન: ચીનમાં જિનાન શહેરમાં કોસ્મેટિક કંપનીની બોસ અને એક મહિલા અધિકારીએ કુલ 8 કર્મચારીના પગ ધોયા છે. કંપની તરફથી આ સન્માન 2 નવેમ્બરે આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 8 કર્મચારીઓ સ્ટેજ પણ બેઠા હતા. કાર્યક્રમમાં હાજર લોકો આ જોઈને ચકિત થઈ ગયા હતા.આ કર્મચારીઓ સેલ ડિપાર્ટમેન્ટનાં છે આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા પ્રેસિડન્ટ કર્મચારીઓના ચંપલ કાઢીને તેમના પગ ધોતી દેખાઈ રહી છે. આ કર્મચારીઓએ કંપની માટે સૌથી સારું સેલિંગ કર્યું હતું. કંપનીની બોસે કહ્યું કે, કર્મચારીઓને અવોર્ડ ઓફ ધ યર તો દરેક લોકો આપે છે, પણ અમને આશા છે કે, અમારા આ પ્રયત્નથી કર્મચારીઓનો આત્મવિશ્વાસ હજુ વધશે.
X
Chinese boss washes feet of her top-performing sales staff to thank them for their hard work

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી