તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયામાં જંગલની આગ ઓલવવા માટે ફાયર ફાઈટર્સ ખડેપગે કામ કરી રહ્યા છે. હાલમાં જ ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં વાઈલ્ડલાઈફ સર્વિસના સ્ટાફે હેલિકૉપ્ટરમાંથી જંગલમાં રહેલા પ્રાણીઓ માટે તાજા શાકભાજીનો વરસાદ કર્યો હતો. તે લોકોએ હેલિકૉપ્ટરમાંથી ગાજર સહિત અન્ય કુલ 2200 કિલો શાકભાજી જંગલમાં ફેંક્યા હતા.
One happy customer 🦘🥕🥕🥕🥕#operationrockwallaby #AustralianFires pic.twitter.com/wtzMgeaX6D
— Matt Kean MP (@Matt_KeanMP) January 11, 2020
ન્યૂ સાઉથ વેલ્સના એનર્જી અને મિનિસ્ટર એન્વાયરન્મન્ટ મિનિસ્ટરે જંગલમાં આ ગાજર ખાતા પ્રાણીનો ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં વન હેપ્પી કસ્ટમર એવું લખ્યું હતું. તેમનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઘણું વાઇરલ થઈ રહ્યું છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.