આગ્રા / રેપ પીડિતાનો મૃતદેહ લેવા પરિવારમાંથી કોઈ ન આવતા પોલીસે તેનાં અંતિમ સંસ્કાર કર્યાં

Agra cops perform last rites of rape victim after body remains unclaimed

Divyabhaskar.com

Jan 11, 2020, 01:22 PM IST

આગ્રા: ઉત્તર પ્રદેશમાં આગ્રા પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. રેપ પીડિતાનો મૃતદેહ લેવા પરિવારમાંથી કોઈ ન આવતા પોલીસે હિન્દુ વિધિથી અંતિમ સંસ્કાર કર્યા હતા. એસપી રોહન બોતરેએ જણાવ્યું કે, થોડાક દિવસો પહેલાં પીડિત છોકરીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, તેના પરિવારને આ વાતની જાણ હોવા છતાં કોઈ પણ મૃતદેહ લેવા આવ્યું નહીં. આથી અમે તેને અંતિમ વિદાય આપવાનું નક્કી કર્યું.

સ્થાનિક લોકોએ પોલીસની આ કામગીરીના વખાણ કર્યા. ઓફિસરે કહ્યું કે, આ પ્રકારના પ્રયત્ન પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે બ્રિજનું કામ કરે છે.

X
Agra cops perform last rites of rape victim after body remains unclaimed

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી