ઇન્ટરેસ્ટિંગ / ઓસ્ટ્રિયાના ફૂટબોલ સ્ટેડિયમમાં મેદાનની વચ્ચે 300 વૃક્ષો ઉગાડવામાં આવ્યાં, લોકો હવે ટિકિટ લઈ વૃક્ષો જોવા આવશે

300 trees planted in 49 years old Vardarsi football stadium, it opened for 30 thousand people from Sunday
300 trees planted in 49 years old Vardarsi football stadium, it opened for 30 thousand people from Sunday

  • આ વૃક્ષો વર્ષમાં 78 હજાર પાઉન્ડ ઓક્સિજન આપશે
  • સ્ટેડિયમમાં અત્યાર સુધી ફૂટબોલની મેચ રમાતી હતી
  • આજથી 30 હજાર લોકો વૃક્ષો જોવા આવશે
     
Divyabhaskar.com

Sep 08, 2019, 11:23 AM IST

ક્લેગનફર્ટ: 'ધરતી પર જંગલો અને હરિયાળીનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે, એવામાં એ દિવસો દૂર નથી જ્યારે લોકો વૃક્ષોના એક્ઝિબિઝનને જોવા માટે જશે. કોઈ ખાસ સ્થળે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવશે અને લોકો ત્યાં ટિકિટ લઈને એ જોવા જશે કે અંતે વૃક્ષો હોઈ છે કેવા.' ઓસ્ટ્રિયાના 49 વર્ષ જૂના વર્દરસી સ્ટેડિયમે આ વિચાર સાથે જ અનોખું અને જાગૃકતા ફેલવાનાર પગલું ભર્યું છે. 1960થી આ મેદાન પર ફૂટબોલ મેચ રમાતી હતી પરંતુ હવે અહીં મેચ રમાશે નહીં. મેદાનની વચ્ચોવચ 300 વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. હવે સ્ટેડિયમમાં લોકો મેચ નહીં, વૃક્ષો એક્ઝિબિઝન માટે રાખવામાં આવશે. વૃક્ષો જોવા માટે ટિકિટ લેવી પડશે. જેથી અહીં આવનારા લોકો વૃક્ષોનું મહત્ત્વ સમજતા થાય.

આઈડિયા
આ પેન્સિલ સ્કેચ 1970માં મેક્સ પીંટનરે બનાવ્યું હતું. આ સ્કેચ અને તેની સાથે આપવામાં આવેલા બોધપાઠને ધ્યાનમાં લઈને વર્દરસી સ્ટેડિયમમાં તેની થીમ પર જ એક્ઝિબિશન રાખવાનું કામ પ્રોજેક્ટ મેનેજર ક્લૉસે કર્યું છે. એક્ઝિબિશન જોવા આજ એટલે કે રવિવારથી સ્ટેન્ડ્સ ખોલાશે. આ વૃક્ષો દર વર્ષે 78 હજાર પાઉન્ડ ઓક્સિજન આપશે.

X
300 trees planted in 49 years old Vardarsi football stadium, it opened for 30 thousand people from Sunday
300 trees planted in 49 years old Vardarsi football stadium, it opened for 30 thousand people from Sunday
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી