pollપોલ
બરવાળા લઠ્ઠાકાંઠથી ગુજરાતમાં દારૂબંધી કાયદાના અમલ સામે ચોતરફથી પ્રશ્નાર્થ સર્જાયા છે, આ અંગે તમે શું વિચારો છો?
રાજ્યમાં દારૂબંધી ફક્ત ચોપડે છે, કાયદાનું બિલકુલ પાલન નથી
75%
રાજ્યમાં દારૂબંધીનું કડક પાલન થાય છે,આ ઘટના અપવાદરૂપ છે
3%
દારૂબંધીથી ચોક્કસ સિન્ડિકેટ અને બ્યૂરોક્રેટને ઘી-કેળા છે
12%
રાજ્યમાં દારૂબંધીનો કાયદો ફક્ત દંભ,મહિલાઓ-બાળકોને સહન કરવું પડે છે
10%
પોલ પૂરો થઈ ગયો છે