pollપોલ
ઓસ્ટ્રેલિયામાં પોસ્ટ ઓફિસની બહાર જાતિવાદી સાઇનબોર્ડ પર લખ્યું- ભારતીયો ફોટા લઈ શકતા નથી, આ બાબતે તમે શું કહેશો?
ઓસ્ટ્રેલિયા સરકારે આ મામલે કાર્યવાહી કરવી જોઈએ.
52%
વિદેશમાં ભારતીયોએ જે-તે દેશના કાયદાનું પાલન કરવું જોઈએ.
11%
વિદેશમાં ભારતીયો સાથે ભેદભાવ કંઈ નવું નથી.
15%
ભારત સરકારે આ મામલે પગલાં ભરવા જોઈએ.
22%
પોલ પૂરો થઈ ગયો છે