pollપોલ
શું ભારતમાં પનામા પેપર્સની તપાસ યોગ્ય રીતે થઈ રહી છે? તમને શું લાગે છે?
હા, ત્યારે જ મોટી હસ્તીઓની પૂછપરછ થઈ રહી છે.
22%
ના, તપાસ યોગ્ય હોત તો મોટા લોકો જેલમાં હોત.
47%
તપાસ યોગ્ય રીતે થઈ રહી છે પણ ઝડપ ધીમી છે.
20%
ભારતથી ઝડપી તપાસ પાકિસ્તાન જેવા દેશોએ કરી છે.
11%
પોલ પૂરો થઈ ગયો છે